________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ ) દુઃખ સુખને ગુરૂસમ જેહ, શિક્ષાએ જાણે રે, નિજ કર્મ ન ચૂકે કેઈ, હૃદય મુજ આણે રે. મહાવીર. ૭ જૈન ધર્મને પળે પૂર્ણ, જ્યાં લગી ટેકે રે, ત્યાંસુધી કળાએ પૂર્ણ, વધતા વિવેકે રે. મહાવીર. ૮ ગણે માનવ જાતિ ન તુચ્છ, માહે માંહે રે, એકાત્મા બની રહે સર્વ, કર્તવ્ય છહે છે. મહાવીર. ૯ ધરે દેહ ઉપર નહીં મેહ, નિર્ભય થાવે રે, ખીલવતા રહે સહુ શક્તિ, મિત્રી ભાવે છે. મહાવીર. ૧૦ આતમમાં રહી સહુ શકિત, પડદા નિવારે રે, પિતે કર્તા છે સુખ દુઃખના, મન ધારે છે. મહાવીર. ૧૧ સત્તાએ સહુ જીવ વીર, કેઈ ન દીન રે, મન જીતીને સહુ લેક, બનશે જૈન રે. મહાવીર. ૧૨ મન જીતે તે છે વીર, એહવી વાણી રે; બુદ્ધિસાગર ધરીને ચિત્ત, કરશે કમાણ રે. મહાવીર. ૧૩
( ૪૭ ) યશોદાની વીરપ્રભુને વિનતિ. આવો આવો યશાદાના કંત અગ ઘેર આવે રે. એ રાગ,
કહે પત્ની યશોદા, વીરને એમ વચને રે. સાંભળતાં પ્રગટે પ્રેમ, સુણજે સુજને રે. કહે. ૧ મારા પ્રાણેશ્વર મહાવીર, સ્વામી રૂપાળા રે; મહને શિખ સાત્વિક પ્રેમ, કામણગારા રે. કહો. ૨ ધાડેધાતે અસંખ્ય પ્રદેશ, તમથી રંગાઈ રે; મહને ઉપશમ ક્ષાયિક ભાવની, છે વધાઈ રે. શુદ્ધ પ્રેમ આકર્ષી સ્વામી, થાઓ ન ન્યારા રે, હને મળિયા મેટા પુણ્ય, ગુણ અવતાર છે. કહે. ૪
For Private And Personal Use Only