________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
સાર્વજનિક કામે શુભ કરતાં, કરે ન પાછી પાની; સદગુરૂ સેવા કરીને વીરની, સુણજે આગમ વાણી. ભવી. ૭ ફર્જ ન ચૂકે ધર્મ ન મૂકો, આતમ ગુણ પ્રકટાવે; કાયા મન ઉપગી સાધન, પરેપકોરે લા. ભવી. ૮ દેવ ગુરૂનાં પ્રતિદિન દર્શન કરીએ વ્રત શુભ ધરીએ; સશુરૂની સેવા શુભ ભાવે, સર્વ સમપ કરીએ. ભવી. ૯ બની પ્રમાણિક બંધ કરો, પરને પ્રાણુ ન હણ; કહેણી કરતાં રહેણી નિર્મલ, ધરવી નિશ્ચય ભણવે. ભવી. ૧૧ કુટુંબ જ્ઞાતિ દેશ કેમની, દેશ રાજ્ય શુભ માટે, બુદ્ધિસાગર સેવા કરજે, જૈનધર્મ શિર સાટે. ભવી. ૧૨
( ૪૧ ) મહાવીર પ્રભુનાં વચનામૃતેની ગુહલી. આવોઆ યશોદાના કંત અમ ઘેર આર. એ રાગ, મહાવીર કહે સુણે લોક, શિખામણ મારી, વર્તે સુખ પામે તેહ, નર અને નારીરે. મહાવીર. ૧
હારા ભકતે ન પામે નાશ, હૃદય મુજ ધારીરે; બુદ્ધિકરતાં શ્રદ્ધા શ્રેષ્ઠ, દિલ અવધારીરે. મહાવીર. ૨ કરે દુનિયા પર સામ્રાજ્ય, શકિત વધારી રે; જીતે શક્તિએ જગ સર્વ, ગર્વ નિવારીરે. મહાવીર. ૭ મહારું ધ્યાન ધરીને જેહ, કર્મ કરતા રે; જીતે તેવા જેને વિશ્વ, માર્યા ન મરતારે. મહાવીર. ૪ ખરા ભાવથી મારી ભક્તિમાં, જે ભળિયા રે, તેવા જેને મ્હારી પેઠ, થાવે બળિયા રે. મહાવીર. ૫ જેહ સંપમાં નહીં હર્ષ, ધરતા કયારે રે, દીન થાય ન દુઃખ પડંત, મહુને ન વિસરે રે, મહાવીર. ૬
ક
For Private And Personal Use Only