________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ). જ્યાં ત્યાં થાવું ત્યાંહિ તેહિ તૃહિ, હામે સુહેતર, કરી દર્શન હારાં દેવ, સુખ બહુ પાતરે. મહાવીર. ૯ વીર નામ સામે નહીં જાપ, જગમાં દીઠે રે; હને લાગે છે દિલમાંહી, સર્વથી મીઠે રે. મહાવીર.૧૦ અરિહંત પ્રભુ મહાવીર, લય તવ લાગીરે; હારી કાયામાં રહેનાર, થયે હું સિભાગીરે. મહાવીર.૧૧ એક રૂપે મળી ભગવાન, તુજમાં સમારે; બુદ્ધિસાગર મહાવીર દેવ, આત્મ સુહાયેરે. મહાવી૨.૧૨
( ૪૧ )
સેવાની ગુહલી, ભવિ તમે સુણજોરે ભગવતી સૂત્રની વણી. એ રાગ ભવિ તમે કરજો રે, વીર પ્રભુની સેવા; વીર ગુણ વરરે, પામે અમત મેવા– પશુ પંખી નરનારી સર્વે, સહમાં મહાવીર ધારી; સંગ્રહનય સત્તા સાપેક્ષા, આત્મવીર નિર્ધારી. ભવી. ૧ સાધુસન્તની સેવા કરીએ, સંઘ સકલની પ્રેમે; સર્વ જીવોના દુર્ગુણ હરીએ, ગે હરીએ રહેમે. ભવી. ૨ સેવા કરવા નાત જાતને, ધર્મને ભેદ ન ગણુએ; જૈનધર્મ સેવા રૂપી છે, દયા ધર્મ દિલ ભણુએ. વી. ૩ દુખી જનનાં દુઃખ હરવાં, ભૂખ્યાને ખવરાવે; પરમારથમાં તન ધન ખર્ચો, દાન કરીને ખાવ. ભવી. ૪ ભય પેદને દ્વેષ ત્યજે તે, સેવા કરે જગ સાચી; ફજ ગણુને સેવા કરતાં, થા નહીં જન પાછુ. ભવી. ૫ તન ધન મન સહ સેવા માટે, મળીયું નિશ્ચય જાણે વાપરશે વિવેક ધરીને, ચેતે નહીં તે હાણે. ભવી. ૬
For Private And Personal Use Only