________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
નામ રૂપને નહિ અધ્યાસ, ભક્તિ રસી રે, કર્મયેગી સદા શૂરવીર, નહિ જે ઢીલેરે. જેના. ૫ જૈનસંઘ ઉપર દઢ પ્રેમ, ઘરે શિર સાટેરે, સર્વ જીવોને કરૂણું પ્રેમની, વાળ વાટેરે. સાચા મહાવીર પ્રભુના ભકત, થયા ગુણ બળિયારે, બુદ્ધિસાગર ભતિ હજૂર, પ્રભુવીર મળીયારે. જેના. ૭
( ૪ ) પ્રભુ મહાવીર ભાથી પ્રગટતા ગુણે. આવે આ યાદાના કંત અમ ઘેર આરે, એ રાગ, મહાવીર ભજ્યાથી મેક્ષ, વિવને થાવે રે, ભજે મહાવીર અજપાજાપ, દ્રવ્યને ભારે. મહાવીર. ૧ આ૫ અસંખ્યપ્રદેશ સ્વરૂપ, પિંડમાં વ્યાપ્યારે; વૈરાટે સહુ બ્રહ્માંડ, સમષ્ટિએ છાપ્યારે. મહાવીર, ૨ હને હાલા તમે ભગવાન, સહુ પર્યાયીરે, હારા હૈડામાં આપ હજૂર, વિરાજે સવાઈરે. મહાવીર. ૩ શ્વાસે શ્વાસે તમારે જાપ, પાપને ટાળે રે, ભૂલ્યાને માર્ગ બતાવી, તુમ પદ વાળેરે. મહાવીર. ૪ આપ રક્ષણ કરતા દેવ, છે પ્રતિપાળ રે; ભકોના દિલમાં વાસ, છે રખવાળરે.
મહાવીર, ૫ વીર સમર્યા પા૫ અનન્ત, ક્ષણમાં જાવે, મહેને આશરે સાહ્યરે એક અન્ય ન ભાવે છે. મહાવીર. ૬ કરે હરિહર તાહારી સેવ, દેવ ને દેવી રે; ખાતાં પીતાં હરતાં યાદ, આવે છે સેવી. મહાવીર. ૭ હારી રાખે મહાવીર લાજ, કાજ સુધારે, ષટુ ચક્રમાં તું એક, પ્રગટ પ્યારે. મહાવીર. ૮
For Private And Personal Use Only