________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ ) નિજ આતમવત્ સહુ જીને, માની સદા શુભ કરીએ; કામ ક્રોધ માયા મદ વારી, લઘુતાએ સંચરીએ. વીર. ૬ સર્વ જી પર પ્રેમ ધરીને, પડતાં દુઃખ નિવારે સાતક્ષેત્રને પિષે પ્રેમ, તેથી ધર્મ અપારે. વીર. દેશ કેમ નાતિજાતિમાં, સરખા સહુને માને; વિદ્ય સાચી જગ ફેલાવે, મેહ ન ધ કશાને. વીર. કીધાં કર્મો ભેગવવામાં, સમભાવે નિત્ય રહીએ, પરતંત્રતા સહની હરીએ, સંકટ પડિયા સહીએ. વીર. આતમના સદ્ગુણને પામે, પંચાચારને પાલી, ગૃહીત્યાગીનાં વ્રત આરાધે, સદબુદ્ધિ કરી બહાલી. વીર. મારી શિક્ષા આરાધે જે, ભવસાગર તે તરશે; મારા ભકતે દુર્ગતિ ત્યાગી, સદ્દગતિ સહેજે વરશે. વીર. ૧૧ મહાવીર પ્રભુની શિક્ષા એવી, વિશ્વજીવોના માટે; બુદ્ધિસાગર સમજી ભવિજન, વળજો વીરની વાટે. વીર. ૧૨
( ૪૩ ). જેના હૃદયમાં મહાવીર વસ્યા, તેના ગુણેની ગુહલી.
આ આવે યશોદાના કંત. એ રાગજેના દિલમાં મહાવીર વાસ, તસ એ નિશાનીરે. થાય વિષયોમાં ન આસકત, નહિ અભિમાની. જેના. ૧ પ્રભુ મહાવીર શ્વાસે ફસ, અજપાજાપેરે; અધ્યાત્મ બની મહાવીર, વિશ્વમાં વ્યાપેરે. જેના. ૨ સર્વ જીવેની સારે સેવ, દ્વેષ ન ધારે, જડને પૂજક નહીં થાય, ચિત્ત સુધારે. જૈનધર્મ તે આતમમાંહિ, ગુરૂ પૂજારી રે; કરે ઉપકારનાં સહુ કર્મ, મમતા વારી રે. જેના. ૪
જેના. ૩
For Private And Personal Use Only