________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ ) વંશ રાખવા માટે ગૃહીજન, પાકી ઉમરે સુવેળા કામેાદય નિવારણ માટે, વર્ષ લગ્ન કરે ગુણ મેળા. વીર. ૮ દેહવીર્ય બુંદ રક્ષણ કરતાં, પુણ્ય અનંતુ થા, વીર્યના રક્ષણ સમ નહિ વ્રત કે, સાગર સમ એ કહાવીર. ૯ બ્રહ્મચર્યની કિંમત નહીં જ્યાં, ત્યાં નહીં ધર્મનું નામ બાલ્યકાલથી બ્રહ્નચર્યથી, નિરગી ગુણધામ. વીર. ૧૦ ત્યાગી ઘરબારી સહુ સમજે, મન જીતે મેહમારી; દેશદય ધર્મોદય માટે, બ્રહ્મચર્ય જયકારી. વીર. ૧૧ દ્રવ્યભાવથી બ્રહ્મચારી જે તે જન મુકિત પાયા; બુદ્ધિસાગર બ્રહ્મચારીના, પ્રણમું નિશદિન પાયા. વીર. ૧૨
( ૪૧ ) સુધારાની ગુહલી, શ્રી મહાવીર પ્રભુને ઉપદેશ.
ભવિત મે વંદે રે, એ રાગ. વીર ઉપદેશે રે, સાંભળજે નરનારી; કરજો સુધાર રે, સમજીને સુખકારી. મારૂં શાસન જગ ફેલાવે, આતમ આપ સુધારી; પરમાતમ પદ વરવા પ્રેમ, દુર્ગણ દે સંહારી. વીર. ૧ માતા પિતા ને વૃદ્ધજનોની, સેવા કરવી સારી; બ્રહ્મચર્ય ધરવું અધિકારે, દેશ સેવા દિલ યારી. સાત્વિક ખાવું સાત્ત્વિક પીવું, દારૂ માંસ નિવારે; દયામય નિજ ચિત્ત કરીને, દુબુદ્ધિ દૂર ટાળે. વીર. પ્રમાણિક રહેવું સહુ વાતે, જૂ હું ન વદીએ કયારે; જૈનધર્મને પાળે પ્રીતે, આપ તરે તે તારે, હાનિકારક દુષ્ટ રિવાજે, તનધનના ક્ષયકારી; તજીએ તેને તક્ષણ જ્ઞાને, પાપકર્મ તજી ભારી. વીર.
For Private And Personal Use Only