________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
બ
*
નિજ શુદ્ધાતમ દિલ પ્યારે, મોહભાવને માન્ય ન્યા; જેના ઘટમાં જ્ઞાન અપારે–
ગુરૂ. ૩ જૈનશાસનની કરી સેવા, પામ્યા આતમસુખના મેવા, પ્રભુ ભક્તિની સાચી હેવાજેનકમમાં જે પ્રસિદ્ધ, જેના ગ્રંથ દિયે સુખ નહિ બુદ્ધિસાગર લ્હાવો લીધ––
ગુરૂ. ૫ ( ૭૯ ) શ્રી હરિભદ્રસૂરિની ગુહલી. ભવી તમે સુણજોરે ભગવતી સૂત્રની વાણું રે એ રાગ, શવિ તમે વદ ૨, હરિભદ્રસૂરિરાયા, ગુણગણુ વંદે રે, પ્રેમે પ્રણ પાયા. મહાવીર પ્રભુનું શાસન જેણે, ભારતમાં ફેલાયું; ચઉદશ ગ્રંથ રચી નિજ શકો, જ્ઞાનગી પદ પાયું. ભવિ. ૧ પૂરવધર જિનશાસન ધારી, બહું શ્રુત હાથમાં દોરી; સર્વ ગીતારથ શેખર વેગી, ભાવ મધ્યસ્થ ગ્રહ્યોરી. ભવિ. ૨ બ્રહાત મૂર્તિ તેજોમય, સર્વ સિદ્ધાંતને દરિયે મહાવીર પટ્ટધર ભારતભાનુ, અનંત ગુણ ગણુ ભરિયે. ભવિ. ૩ સુરગંગા રામ જેહની વાણ, મન પંકજ સમ જેનું; આતમ તેજ ભર્યું ગ્રથમાં, મનન કરશે તેનું. ભવિ. ૪ જપી તપી જ્ઞાની પ્રભુ ધ્યાની, મુનિગણના શિરદાર; બુદ્ધિસાગર પરમ પ્રેમથી, વંદુ વારંવાર.
ભવિ. ૫
શ્રી ભદ્રબાહુ સ્વામીની ગુહલા.
રાગ ઉપર, ભવિ તમે વંદે રે, ભદ્રબાહુ ગુરૂરાયા ચઉદશ પૂર્વી રે, પ્રેમે પ્રણ પાયા.
For Private And Personal Use Only