________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
(૩૭) શ્રી હેમચંદ્રસૂરિની ગુહલી. ભયિ તમે સુણજોરે ભગવતી સૂત્રની વાણી. એ રાગ. ભવિ તમે વજો રે, હેમચંદ્રસૂરિરાયા ચગુણ મહિમારે, ત્રણ્ય ભુવનમાં સુહાયા. કલિકાલમાંહિ કેવલી સરખા, સર્વજ્ઞ બિરૂદે પાયા; કુમારપાલ રાજા કરી.શ્રાવક, રાજયગુરૂ કહેવાયા, ભવિ. ૧ નૈષ્ઠિક બ્રહ્મચારી મહાગી, યુગ પ્રધાન સવાયા; જૈનધર્મ ઉદ્યોત કર્યો બહુ, સુરનર મુનિવર ગાયા, ભવિ. ૨ ભારતદેશ શોભાવ્યે જેણે, દયા સર્વત્ર ફેલાવી; જૈનધર્મના સ્તંભ જે માટે, ધર્મની હાથમાં ચાવી ભવિ. ૩ સિદ્ધહેમ વ્યાકરણ શુભ રચિયું, ન્યાય સિદ્ધાન્તનાં ગ્રન્થ; ભારતમાં કવિરત્ન પ્રથમ જે, સમજાવ્યું શિવપન્થ. ભવિ. ૪ મહાવીર પ્રભુના ભકત સાધુમાં, અગ્રણી જ્ઞાની સુહાયા; , બુદ્ધિસાગર ધર્મ પ્રભાવક, પ્રેમે પ્રણમું પાયા
ભવિ. ૫
( ૩૮ ) શ્રીમદ્ દેવચન્દ્રની ગંહલી.
વ્હાલા ગુરૂરાજ ઉપદેશ આપે. એ રાગ, ગુરૂ દેવચંદ્રજી પદવ, ભભવનાં પાપ નિકદે. ગુરૂ. રચા ગ્રંથ ઘણુ ગુણકારી, નયચક્ર આગમસાર ભારી; બીજ ગ્રંથ ઘણુ સુ
ગુરૂ. ૧ જેહ અધ્યાતમ ઉપયોગી, જેહ આતમગુણગણુ ભેગી, તત્વજ્ઞાની સહગુણ ગી–
ગુરૂ. ૨
For Private And Personal Use Only