________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૩
( ૩૫ ) અષ્ટમીની ગુહલી.
વિ તમે સુણજો રે ભગવતી સૂત્રની વાણી. આઠમે આઠે મદને વારે, માનવ ભવ નહીં હારા, આઠે પ્રકારે આતમ સમજી, અષ્ટમી ગતિને ધારે વિ તમે સુણજોરે, સાચા ગુરૂના ઉપદેશ. આઠે પ્રભાવકના ગુણુ ધારા, પાળા ધર્માચાર, દન જ્ઞાન ચરણ ગુણ સેવેશ, સર્વ પ્રમાદ વારા આઠમ સેવી અષ્ટ સિદ્ધિને, પામે નર ને નારી, બુદ્ધિસાગર જૈનધમની, નિત્ય જાઉં બલિહારી.
( ૩ )
જગદ્ગુરૂ હીરવિજયસૂરિની ગુહલી, રઘુપતિ રામ હૃદયમાં રહેજો ને. એ રાગ.
જગદ્ગુરૂ હીરલામુનિ શયા રે, હીરવિજયસૂરિ ગુરૂરાયા, જગદ્ જૈનધમ જગમાં ફેલાયારે, જૈનધમ માં રગરેલાયે રે, જ્ઞાન સચમમાં લચલાયે.
જગદ્
બાદશાહ અકબર પ્રતિબધ્યારે, જીવહિંસા કરતાં રાધ્યા, દિલમાં પરમાતમ શેાધ્યે.
જગદ્
વૈરાગી ત્યાગી સવાયારે, તપસી પુણ્યવત સહાયારે, ભાવે સેવે મુનિ સમુદાયા.
દેવદેવી કરે જસ સહાય?, જેને મળિયા પ્રભુ દિલમાંઘરે, રૂડી કલ્પ વૃક્ષની છાંય.
એના ગુરૂ ગુણ ગાવારે, જેને દેવપણે છે પ્રભાવાર બુદ્ધિસાગર સદ્ગુરૂ ધ્યાવે.
વિ.
વિ.
વિ.
For Private And Personal Use Only
જંગ
જગ
જગ.
૩
૧
૨
3
*