________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
દયા દાનને દમ આદરીએ, પશ્ચાત્તાપ ન કરીએ;
યથા શકિત શુભ ક ને કરીએ, આતમને ઉદ્ભરિએ. ચર્જાશે.
મોહમાયામાં જે મકલાયા, વિષય વાસના વાચા; જૈનધમ સમજ્યા નહીં પામર, જન્મ જન્મ દુઃખ પાયા. ચઉં, સર્વ પ્રમાદો દૂર કરીને, સાંભળેા સદ્ગુરૂ વાણી; સુશ્રુતાં ધર્મ હૃદયમાં પ્રગટે, નિશ્ચય એવા જાણી, ધ કરે તે પરભવ સુખિયાં, જગમાં નર ને નારી; બુદ્ધિસાગર ધર્મી જનની, નિત્ય જાઉ અલિહારી.
( ૩૪ ) ચામાસાની ગુહલી.
એની વિસાગર ગુરૂ વીએ. એ રાગ.
પુણ્યકારી ચામાસુ એસીયુ, તમે ધમ કરેા નરનાર, એક ઠેકાણે રહે ત્યાગીઓ, કાઢે તપ જપ કરતાં કાળ,
ચઉદશે.
પુણ્ય.
ગુરૂ સુખથી સુણે! આગમ ભલાં, કરા સંત સમાગમ ખાસ, આવશ્યક સામાયિક તપ કરે, ધરે ધર્મ ઉપર વિશ્વાસ, પુણ્ય.
For Private And Personal Use Only
પાળે ધર્માંચારને ભાવથી, શુરૂ પાસે રહી કરા જ્ઞાન; દાન સુપાત્રે દ્યા ભાવથી, ભજો ભાવે વીર ભગવાન. કરી વ્રત નિયમ ભહુ ભાવથી, જેથી થાવે હૃદયની શુદ્ધિ; શુદ્ધ હૃદય થવાથી સપજે, અધ્યાતમ સાત્વિક બુદ્ધિ પુણ્ય પર્વો ચામાસામાં ઘણાં, યથાશકિત આરાધા ભવ્ય; બુદ્ધિસાગર જીવદયા કરી, ધરા ધર્મિ જન કન્ય,
ચઉદશે. પ
પુણ્ય.
પુ.
.
પુણ્ય.
3
૪
ક
૪
પ