________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩ )
જ્ઞાની શ્વાસેાાસમાં વેગથી, કરે સર્વ કર્મ વિનાશરે;
જ્ઞાન જ્ઞાનીની કરીએ સેવના, જ્ઞાન આતમરૂપ છે ખાસરે. ભાવે. ૩ જ્ઞાન પ્રાપ્તિના જે ઉપાય છે, તે કરવામાં તપ જાણા; બુદ્ધિસાગર પ`ચમી તપ ભલું, નર નારી ચિત્તમાં આણારે, ભાવે. ૪
( 30 )
શ્રીવીરપ્રભુના ઉપદેશ. ગુહલી.
( વાજા વાગ્યાં રે વાજા વાગિયાં. એ રાગ. ) મહાવીરની વાણી સાંભળેા, ધરા ચિત્તમાં નરને નાર–પ્રભુ ગુણ સેવીએ. આવે શાતા, ગવ ન કીજીએ, દુઃખ આવે ન શાક લગાર. પ્રભુ, ૧ ઇન્દ્ર થાતાં ગર્વ ન કીજીએ, થાતાં ગરીબ ન કરીએ શાક, પ્રભુ પુણ્ય પાપનું ફેલ સુખ દુઃખ છે, આત્મરૂપથી ભિન્ન તે ફેક. પ્રભુ શ્ કર્યાં કર્યું. ઉદયમાંહિ આવતાં, નહીં છેાડે ઇન્દ્રને કે પ્રભુ સમભાવે જે કને ભાગવે, તેહ જ્ઞાની મહા અવટંકર પ્રભુ૦ ૩ રાગદ્વેષ વિના નહીં બધે છે, રાગદ્વેષ વિના કરા કાજ, પ્રભુ કોઇ ઉચ્ચ નીચ નહીં આતમા, સરખા આતમ સામ્રાજ્ય, પ્રભુ ૪ મહાવીર પ્રભુ નિત્ય સેવીએ, સવ વિશ્વના છે એ આધાર. પ્રભુ બુદ્ધિસાગર ગુરૂગમ બેધથી, થાવે આનંદ અપર'પાર. પ્રભુ૦ ૫
( ૩૧ )
શ્રીગાતમગુરૂની ગુહલી,
વાજા વાગ્યાં રે વાળ' વાગિયાં. એ રાગ. ગુરૂગોતમ સમ ગુરૂ કા નહીં, જેનું નામ છે મગળ રૂપ.
પ્રથમ ગુરૂ વીએ. મહાવીર પટાધર પાટવી, વ્હાલા વીરપ્રભુ છે અનુપ, પ્રથમ ૧
For Private And Personal Use Only