________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) ફ્રેશન ફિશિયારીમાં સપડાયા ઘણા, વેશ્યા પરનારી લપટ નહિ પાર જો; દેશ કામ ને ધર્મની પડતી તેહથી, માટે જાગી ચેતા નર ને નાર જો, દેવગુરૂ ને ધર્મની સેવા સહુ કરી, સ શક્તિયેા ખીલવા નરને નાર જો; બુદ્ધિસાગર જૈનધર્મ ને સેવતાં, જૈનાની ચઢતી થાશે નિર્ધાર જો.
( ૨૭ )
શ્રાવિકાઓને એધની ગુહતી.
ચઢતી.
For Private And Personal Use Only
ચઢતી.
७
ગુરૂજી ગુણવ‘ત એમ ઉપદ્ધિશે, શ્રાવિકાઓને શુભભાવેર; ૫ના ગ`ગાસમ સ્વચ્છ ઢીલની,અને ગભીર મનની સ્વભાવે૨ે. ગુ૦ ૧ જૈન ધમ રગેરગમાં ધરા; પાળેા સમ્યકત્વ શુભ આચારરે; ઘર સ્વસમું કરા સદ્ગુણે, કરો આતમના ઉદ્ધાર૨. ૩૦ ૨ ઢધમ વતી એક શ્રાવિકા, ઘર કુટુ'ખ દેશ સુધારેરે; જૈનશાસ્ત્ર ભણેલ્લી ગણેલી થૈ, નિજ સાંતાનાને ઉદ્ધારેરે. શુ૦ ૩ દાન દેવે સુપાત્રે ભાવથી, દેવગુરૂ દન કરી ખાવેરે; પાળે શ્રાવિકા ધર્મ પ્રેમથી, દેવલેાકનાં સુખડાં પાવેરે. ૩૦ ૪ માટી ઉમર પુત્રને પુત્રિકા, જૈનવિધિથકી પરણાવેરે; સહું સહન કરે, દુઃખ ઉપન્યાં, મહાવીરને ભજતી ભારે, ૩૦ ૫ ધરસૂત્રને ચલવે સ`પથી, સાસુ સસરાની કરે સેવારે; કરે સ'ભાળ અધિકાર ધથી, ચાખે સદ્ગુણ ગણુના મેવારે. ૩૦ ૬ મહાવીર પ્રભુ દિલમાં ધરી, નિલે૫ ખની કરે કાજરે, બુદ્ધિસાગર સદ્ગુરૂ એધથી, પામે શ્રાવિકા શિવરાજરે, ગુ૦ ૭