________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
( ૨૩ )
પોતાને સુધારવા ગુરૂને વિનતિની ગુ’હી.
આવે આવા યોાદાના કત અમ ઘેર
આવે રે. એ રાગ,
મારા વ્હાલા ગુરૂ ભગવન, અમને સુધારા રે; કરી કરૂા પૂર્ણ કૃપાળ, ભાદધિ તારા રે. આપી આત્મજ્ઞાનના એધ, આત્મ જણાવે રે; હુને યોગ્ય કરો શુભપાત્ર, માર્ગ ચઢાવે રે. જૈનધમ નું સાચું' જ્ઞાન, લાવે આપેા રે; સમકિત ચારિત્ર એ ધમ, મધ્યે સ્થાપેા રે. આવ્યે શરણે તમારે ભક્ત, ભેદ ન રાખેા ૨; મારા મનમાંથી માહ દૂર, કાઢી નાખે રે. મહાવીર પ્રભુ દર્શન, વેગે કરાવા રે; આચાર વિચારની શુદ્ધિ, પૂણ્ પળાવે રે. તુમ આણામાં મુજ શીર, પ્રેમથી આપ્યું રે; શુદ્ધ પ્રેમ કર્યાં તુમ સાથ, શ્રદ્ધા મન વ્યાપ્યુ રે
ગુરૂ કર્યાને હે જો મેાહ, ગુરૂ તે શાના રે; શિષ્ય થયાને રહે જો બેટ્ટ, શિષ્ય તે શાના રે. તમથી આતમ કરી દૂર, જ્યાતિમાં લાવે વિષયાનન્તના વિશ્વાસ, દૂર હઠાવા રે. હુને આત્માનન્દમાં મસ્ત, કરશે સ્વામી રે; મુદ્ધિસાગર ગુરૂની કૃપા જ, આતમરામી રે.
For Private And Personal Use Only
મ્હારા. ૧
વ્હારા.
મ્હારા
વ્હારા.
મ્હારા.
વ્હારા.
મ્હારા “
મ્હારા.
મ્હારા
3
રે