________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
જેણે તન ધન હાલ ઉતાર્યું, તેણે ભક્તિનું દ્વાર ઉઘાડયું, જીવતે જે મર્યો વળી જી, પાપે ભકિતને તે જન દી.કરે. ૨ ગુરૂ દેવના પ્રેમે વેચા, ભક્તિરસ અનુભવ તે પા. દેવગુરૂમાં એકત્વ દેખે, પ્રભુને તેહ પ્રેમે પેખે કરે. ૩ જેના દિલમાં મહાવીર એક, પૂર્ણ પ્રેમે પરમ ગુરૂ ટેક, . નટ પૂતલી ચેષ્ટા પ્રમાણે, ગુરૂવચને પ્રવતે તા. કરે. ૪ ગુરૂ દરિયામાં ડૂબકી મારે, નિજમાં નામરૂપ ન ધારે, નટ નાગર પેઠે ખેલે, પૂર્ણાનન્દ જીવન લે. સહુમાં મહાવીરને દેખે, સહુમાં નિજ ગુરૂને પેખે, એક મહાવીરને આધાર, ધરી ચલવે સહુ વ્યવહાર. પડે ભકિત વિના નહીં ચેન, આવે મહાવીરનું મન થૈન, ભકિત અમૃત પી જે ઉઠે, તેને મેહમાયા નહી લૂટે. ભકિત ભાવમાં જે ચકચૂર, તેથી મેહ રહે છે દૂર, ભકિત આધીન છે ભગવાન, જેના મનમાં ન ભેદ નિશાન કરે. ૮ શુદ્ધ પ્રેમથી ભકિત ભરેલીં, કલિકાલમાં સહુને બેલી, મૂકી ખંડન વાદ વિવાદ, ભવિ ભકિત અમૃત રસ રવાદ. કરે૯ કરે ભકિત તેહને ધન્ય ધન્ય, જેને વીરપ્રભુ તનમન, સર્વ જીવેનાં દુઃખ નિવારે, તેહ છવંતી ભકિત ધારે. કરે. ૧૦ પીધા ગોળી સાગર સૂર ચંદા, તેહ ભકિતતણુ છે બંદા, બુદ્ધિસાગર ગુરૂદેવ ભકિત, કરે સ્વાર્પણથી સહુ શકિત. ક. ૧૧
( ૧૨ ) અધ્યાત્મ મહાવીર પ્રભુનો અનુભવ ગુહલી.
ભક્તિ એવા રે ભાઇ એવી, એ રાગ હને વહાલા પ્રભુ મહાવીર, ત્રિશલાનંદન વડપીર, સર્વ જી મહાવીર જણાયા, બ્રહ્મ સત્તાએ સરખા સુહાયા.
હને
૧.
For Private And Personal Use Only