________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાધિકાર ન ચૂકે કયારે, કામમેહથી જેહ ન હારે, જીતવા યોગ્ય જીને સર્વે, એવા જૈને રહે નહીં ગર્વે.. મહાવીર૨ પડે પ્રાણ સકલ નાશ થાવે, જૈનધર્મ ન તજતા સ્વભાવે, પ્રભુ મહાવીર અરિહંત એક, શ્વાસે શ્વાસે મરણની ટેક. મહા. ૩ જૈનને વીર જેવા ગણતા, વીર વિના ન બીજું ભણુતા, વીર ચરિતને સાંભળે પ્રેમ, ભરિયું દિલસાગર હેમે, મહાવીર. ૪ જેહ જડ પૂજક નડાં થાના, જ્યાં ત્યાં ચેતન પૂજા ચહાતા, અધ્યાત્મ મહાવીર દેખે, કર્મ ભાવને દેખી ઉવેખે, મ. ૫ નિર્લેપ કમલ જલમાંહી, તેમ નિર્લેપ વિષયમાંહી, શરણું મહાવીરનું ધારે, પ્રેમ મહાવીરમાં સહુધારે. મહાવીર. ૬ મહાવીરથી સંબંધ બાંધી, શુદ્ધપ્રેમથી અતિશય સાંધી, વીરમય થઈ જીવન ધરતા, દીનપણું ન જ્યારે ધરતા. મહાવીર. ૭ મૃત્યુ જીવવું બને સમાન, પડે વીર વિના નહીં તાન, ઉત્સવ સમ દુઃખની વેળા, માને વીર પ્રભુના ચેલા. મહાવીર. ૮ મન ઉપર કાર જેનધન ન ક્યારે ચૂકે, જેહ ક્યારે
ન u , ગાત્મ વીરાનંદ વિલાસી. મહા. ૯ દેખી જૈનને હર્ષિત થા, તેની ભકિત કરે ખૂબ ભાવે. પ્રભુ ભકતમાં ભેદ ન ધારે, થાવે દુઃખમાં જૈનની વહારે. મહા. ૧૦ કરે સ્વાર્પણ જૈનને માટે, ધરે ધર્મને નિજ શીર સાટે, બુદ્ધિસાગર ભકતે એવા, જેના મહાવીર સાચા દેવા. મહાવીર. ૧૧
( ૨૧ )
દેવગુરૂ ભકિતની ગુહલી. . ભકિત એવી ભાઈ એવી તરક્ષાને પાણી જેવી એ રાગ, કરે દેવગુરૂની ભકિત, પ્રગટે તેહથી સહુ શકિત, જેના ધડ પર શીર ન હય, ચાખે ભકિતતણે રસ સેય. ક. ૧
For Private And Personal Use Only