________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) વેષ ક્રિયાદિક ભેદથી, ગણે ન જૈને ભિન્ન, અધ્યાત્મ મહાવીરમય, જેને સર્વ અભિન્ન સહુ જેનેની સેવા રે, કરે જગ મુજ પેઠે; દેષ દષ્ટિ નિવારી રે, કરે ન જરા વેઠે. મુજ સમરે સહુ લેકમાં, જેનપણું પ્રગટાય. પ્રાંતે પરમાતમ બની, જાતિ જાત સુહાય. મારી પાછળ સંપી રે, સકલ સંઘ ચઢતી કરે બુદ્ધિસાગર બધે રે, પ્રભુ શિખ ચિત્ત ધરો
મહાવીર. ૪
સુહાવીર. ૫
જિનાગામે શ્રવણુ કરવાની ગહુંલી. ભવિજન સુણજો રે ભગવતી સૂત્રની વાણી એ રાગ ભવિજન સુણજોરે, મહાવીર પ્રભુની વાણું, હૃદયમાં ધરજોરે, પરમારથ દિલ આણ.
ભવિજન નયભંગી નિક્ષેપ પ્રમાણે, સાપેક્ષાએ સમાણી. ઉત્સર્ગ અપવાદે પૂરણુ, અનેકાન્ત ઠરાણી. ભવિજન. ૧ અંગ ઉપાંગ પયન્ના છેદને, મૂલસૂત્રે જ ગુથાણી; જૈનધર્મ ઉપદે સાચે, પ્રક-ણ ગ્રન્થ સમાની. ભવિજન. ૨ રાગ દ્વેષ રહિત મહાવીર જિન, સાચા કેવલ જ્ઞાની, આગમની તે માટે શ્રદ્ધા, કરતાં મળે શિવરાણી. ભવિજન. ૩ મહાવીર ભાષિત તત્વ હૃદયમાં, શંકા ટાળી ધરીએ; પ્રાણવડે પણ ધર્મ ન તજ, નિશ્ચય એ કરીએ. ભવિજન. કાલ અનાદિ જૈનધર્મ છે, આવે ન કે તલ તેલે; જૈનધર્મ સેવનથી મુકિત, સર્વ જિનેશ્વર બોલે. ભવિ. સર્વ વેદને પરમવેદ છે, મહાવીર પ્રભુની વાણી; ગુરૂમુખથી આગમ સાંભળતા, સમકિત લે ભામણી. ભવિ,
For Private And Personal Use Only