________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) જિનરાજ પ્રભુ દરબારમાં, નવગ્રહને નોતરૂ દીધ, પ્રભુ દશ દિફ પાલ પ્રેમથી નેત, દેવ દેવીઓ ગિ સિદ્ધ. પ્રભુ. ઘેર ઘેર કુંકુમનાં છાંટણ, રૂડા સાથિયા દ્વારની સાખ, પ્રભુ. શાંતિસ્નાત્ર ભણાવે શ્રાવકે, ગાવે ગીત મીઠી જેવી દ્રાખ. પ્રભુ. આરતી શશી ભાનુ ઉતારતા, વહાલા જિનવર દેવની નિત્ય. પ્રભુ. કરે મંગલ દવે ગેરીઓ, કરે લુણ ઉતારણ રીત. દ્રવ્યભાવથી મંગલ પ્રગટિયાં, નરનારીઆનન્દ અપાર; પ્રભુ. બુદ્ધિસાગર મહાવીર શાસને, જૈન સંઘને હે જયકાર. પ્રભુ ૫
મહાવીર પ્રભુને છેલ્લી ઘડીને ઉપદેશ.
ગંગાતટ તપવનમાં ર. એ રાગ મહાવીર પ્રભુજી રે, જીવન છેલ્લીવારે. પાવાપુરી નગરમાં રે, ઉપદેશ દે ભારે મારી પાછળ જેને છે, પ્રમાદી ન કે થાશે. મન જીતે તે જેને રે, જગતમાંહિ કહેવાશે. મહાવીર. ૧
સાખ,
મહાવીર, ૨
આસકિત વણ કર્મ ને, કરજે સ્વાધિકાર. સર્વ શકિત ખીલવી, કરજે પરોપકાર. માં માંહે જેને રે, હળી મળી ગુણ ગાજે; જૈનને જિન જેવારે, ગણ સેવા હાજે. જેના મનમાં હું વસ્ય, કરતે મારે જાપ, તેનાથી ભેદ જ કરે, બંધાશે મહાપાપ; એવું જાણીને જેનેરે, પરસ્પર દિલમાંહી, મુજને જ નિહાળીરે, પ્રવર્તી શિવછાંહી.
મહાવીર. ૩.
For Private And Personal Use Only