________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ. ૩
કેવલ જ્ઞાનથી ઝળહળારે, પરમ મહદય પામેરે; આતમ લક્ષમી અવિચલ પામી, પૂર્ણ પ્રતિષ્ઠા જામે. સર્વ શક્તિ વાસક્ષેપમાંરે, સંકલ્પ સ્થિર થાપીરે. બુદ્ધિસાગર સગુરૂ માથે, વાસે શક્તિ દિલવ્યાપી.
ગુરૂ. ૪
( ૩ ) ચિત્ર સુદિ તેરસ મહાવીર સ્વામીની જન્મ
જયંતીની ગહુલી.
આવો આવે ત્યાદાના કંત. એ રાગ ત્રિશલાના નંદન વીર, જગ જયકારી રે; જગ્યા જગને ઉદ્ધાર, કરવા ભારી રે.
ત્રિ. ૧ ભારતનાં પ્રગટયાં ભાગ્ય, પાપ પલાયાં રે; પ્રગટયો જગમાં ઉત, સુખડાં છાયાં રે. દેવ દેવીને આનન્દ, સ્વર્ગો છો રે; ઈન્દ્રોએ કરિ અભિષેક, મહાવીર ગાયે રે. ત્રિશલા. ૩ મહાવીરમય સહુ વિશ્વ, બધે કરવા રે; અવતરિયા ત્રિભુવનદેવ, કદમષ હરવા રે. ત્રિશલા. ૪ આનન્દ તે અંગ ન માય, આજે પ્રેમે રે; બુદ્ધિસાગર મહાવીર, પ્રભુની રહેમ રે.
ત્રિશલા, ૫
( ૧૪ ) પ્રતિષ્ઠા મહોત્સવે પ્રભાતમાં ગાવાનું ગીત. આવે આવે મેતિશા શેઠ નવાણું જલ લાવે છે. એ રાગ, પ્રગટયું સોનાવણું પ્રભાત, પ્રભુજી મહેન્સવે; દેવકમાં દેવે હરખે કે, પ્રભુ ગુણ ઉઝવે.
For Private And Personal Use Only