________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ગા
. ૩
ગા. ૪
જેના મનમાં વિષય વિષ નહિ રહ્યું, બ્રહ્મ તેજસ્વી મહા ગી રે, સર્વ તીર્થ સ્વરૂપી જે થે રહ્યા, ફક્ત પ્રારબ્ધ કર્મના ભેગી રે, ગુરૂ જીવતા અમ્મર વેલી જેહ આત્મજીવનથી જીવાડે રે, વાયુ પેઠે જીવન પ્રાણ શોધતા, સમતા રૂપ જલને પીવાડે છે. અનીચ્છા તપ અગ્નિ હૃદય જળ, પૃથ્વીપરે સહુ સહનારા કર્મ ચગી અડગ મેરૂ સારીખા, ભાનુ પેઠે જીવન દેનારા રે, શુળ શૃંગાર ગુણ ગણના સજી, સખિયા શુભ ગુરૂને વધાવે રે, બુદ્ધિસાગર સશુરૂ વાંદીને, સુણી વ્યાખ્યાન ત્યે ગુણ હા રે.
ગાઓ. ૫
ગા. ૬
( ૧૨ ) શ્રાવકેને શ્રાવિકાઓને તથા સાધુઓને વાસક્ષેપ
કરતી વખતે ગાવાની ગહેલી. થયા તેરે ત્રિભુવન લેક, ગુરૂજીના બેલીએ, કરે કરે રે ગુરૂ વાસએપ, શુકન સ્વર એ ઘડીએ. વાસખેપ ઈન્ડે દિયે રે, તંડુલ લક્ષ્મીએ આપ્યા છે. સૂરિમંત્ર મૈતમ દિયે રે, ગુરૂએ હાથ શિર થાપ્યા. ગુરૂ. ૧ આશીર્વાદ ગુરૂજી દિયે રે, મંગલમાલ થાજો રે, ભવસાગર સહેજે તરે રે, ધર્મ કમાણી કમાજે, ગુરૂ. ૨
For Private And Personal Use Only