________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
કરે. ૧
( ૧૦ ) જ્ઞાનપંચમીની ગહજી,
ધન્યાશ્રી, જ્ઞાન પંચમી જયકાર, કરે ત૫ પંચમીનું નર નાર. જ્ઞાન પંચમી આરાધતાં રે, પ્રગટે જ્ઞાન અનન્ત; જ્ઞાન સકલ ગુણ શ્રેષ્ઠ છે રે, ભીખે વીર ભદન્ત. ગુણ મંજરી વરદત્ત પરે રે, તપ આરાધે જેહ, જ્ઞાનાવરણ નિવારીને રે, બનતો જ્ઞાની તેહ. ભણીએ જ્ઞાન ભણાવીએ કે, કરીએ તન ધન લ્હાય; જ્ઞાન સર્વત્ર ફેલાવીએ રે, પઠન આદિ ઉપાય. જ્ઞાની જ્ઞાન આશાતના રે, કરીએ નહીં ધરી પ્રેમ; જ્ઞાન એગી અને વિશ્વમાં રે; અનીચ્છા તપ નેમ, વીરપ્રભુના શાસને ૨, જ્ઞાન તણે આધાર; બુદ્ધિસાગર સદ્દગુરૂ રે, સેવી લહે એ સાર.
કરા.
કરે. ૪
કરા. ૫
( ૧૧ ) ગુરૂ ગહુલી કરતી વખતે ગાવાનું ગીત. એની રવિસાગર ગુરૂ વંદીએ. એ રાગ. ગ સખિયે ગુરૂ ગુણ ગુહલી, જેની અમૃતરૂપી વાણી રે; જેનાં લેકચન વિરે ઝળહળે, મહા તપસી ગુણની ખાણું રે જેનું આકાશથી દિલ મટકું, ચંદ્ર પિઠે મુખડું ઝળકે રે, જગ મોટું ન મનસમ કે દિસે, ત૫ તેજે દેહડી ચળકે રે.
ગા
. ૧
ગા
. ૨
For Private And Personal Use Only