________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
(F)
જેવી ભાવના જેહની, સિદ્ધિ તેહવી થાય; નવભવમાં જન શિવ લહે, કર્મ અનંત મપાય. આળી તપ સમ તપ નહીં, મંત્રવિષે નવકાર, સહાય કરે દેવદેવીઓ, થાતી અણધારી વ્હાર, રાગ ટળે અહુ જાતના, પદ્મપદ મોંગલ થાય; પુત્ર મળે સનમાનતા, ઇચ્છત મેળા સુદ્ધાય. ક્રમ નિકાચિત ખાંધિયાં, તે પણ ત્રણશીરે જાય; આ ભવમાં તય ફળ મળે, શ્રદ્ધા અળ મહિમાય, એની તપને આરાધતાં, સુખિયાં નર અને નાર, બુદ્ધિસાગર સદ્ગુરૂ, આશીષથી નિરધાર,
આળી. પ
For Private And Personal Use Only
એની. ૬
આની. ૭
ઓળી. ૮
આળી ૯
( ૯ ) દિવાળીની ગહુળી.
મારા સુગુ સલુણા સાહેબ ભેઢિયા. એ રાગ,
રૂડી દિવાલી મહાવીર તણી, આખા ભારત દેશ મઝાર; મહાવીર નામતણા જાપથી, કેદ્રિ ગુણ લ લહે નરનાર. આજે. ૧ છેલ્લા તીથકર મહાવીર પ્રભુ, દેહ છેડી થયા વિભુસિદ્ધ; ચાલે શાસન સપ્રતિ તેમનુ, જેનું નામ છે વિશ્વપ્રસિદ્ધ. આજે. ૨ જેણે ભારત દેશ ઉઝાળીયા, કીધા ઉજ્વલ સ્વર્ગ સમાન; સત્ય તત્ત્વ જગત્યાં પ્રકાશિમાં, ભાવે ભજો વીર ભગવાન્ માટે. ૩ મહાવીર ચરિત્ર શ્રવણ થકી, નિજ આતમ પાવન થાય; ગરણું ગણીએ ગુરૂગમ લહી, કીજે તપ જપ ને સ્વાધ્યાય. આજે. ૪ વીર પાછળ વીર સમા અને, એવે. મહાવીરના ઉપદેશ બુદ્ધિસાગર મનમાંહિ ધારીને, વર્તો નર નારી હમેશ.
આજે. પ