________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
(19)
ચામાસુ` કરવા ગુરૂ પધારે તે વખતે ગાવાની ગહુલી. સાંભળો મુનિ સંયમરાગે. એ રાગ
આજ નગરમાં ગુરૂજી પધાર્યા, ચામાસું શુભ કરવા રે; ભવ્ય જીવાનાં પાપક સહુ, મેઘવૃષ્ટિ પરે હરવા દે. ઘરઘર કુંકુમ સાથીઆ કીધા, ધવલ મંગલ વર્તાયાં રે; પુણ્યનાતાં પગલાં દીઠાં, નરનારી હરખાયાં રે, ગહુળી કરતી ગારીએ ગાવે, લૂછણા કરતી ભાવે; મેતિ તડુલ મૂઠી ભરીને, ગુરૂને સંઘ વધાવે રે. ચાંદલીયા પેઠે ગુરૂ ચાલે, ભાનુ પેઠે પ્રકાશે રે; મેઘધ્વનિ ઉપદેશ ધ્વનિએ, ભન્ય ચકાર વિકાસે રે, મહાવીર પ્રભુની પાટે એસી, જૈન ધર્મ સમજાવે રે; જૈન જગત જયવંતુ કરતા, ભક્તિ જ્ઞાન રાવે રે. આનન્દ મ’ગલ શાન્તિ વતા, નવનવા ધ્યેય સુણાવે રે બુદ્ધિસાગર સાચા સદ્ગુરૂ, મહાવીર તત્ત્વા ભણાવે રે.
( ૮ )
ઓળીની ગળી.
સિદ્ધ જગત શિર શાભતા. એ રાગ આળી કરીએ રે ભાવથી, વિધિપૂર્વક સાર; મયણાં શ્રીપાલની પરે, પામે સુખ અપાર. સુદ સાતમથી પુનમ લગી, આસા ચૈતર મે માસ; આરાધન નવ પદતણુ, કરીએ ધરી વિશ્વાસ. અરિહંત નવ પદ્મ તણા, પ્રત્યેક દાય હુંજાર; જપીએ જાપ સુભાવથી, કાઉસગ્ગ જયકાર,
અહિ તાર્દિક પૂજીએ, ભજીએ ગુરૂ ગુણવ<, લક્ષ્મી લીલા જય પામીએ, આવે દુઃખને અંત.
For Private And Personal Use Only
આજ. ૧
આજ. ૨
આજ, ૩
આજ. ૪
આજ. ૫
આજ. હ
આળી. ૧
આળી. ૨
આળી. ૩
આની. ૪