________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
આંગમજ્ઞાની ગુરૂની ભક્તિ, કરીએ ધર્મ કમાણી; આગમભકિત કલિયુગ મેાટી, મુકિતપુરીની નિશાની, ભવિ આતમ તે પરમાતમ પેાતે, થાવે શ્રદ્ધા ઠરાણી; બુદ્ધિસાગર આત્મ સ્વભાવે, થાશે સહુગુણ ખાણી,
ભવિ
( ૧૦ )
વ્યસન નિવારક ગહુ લી.
વિ તમે સુણો રે ભગવતીસૂત્રની વાણી, એ રાગ
વીર ઉપદેશે રે, વિજન બ્યસન નિવારે; માનવભવ મળીયા રે, હુમ`તિથી કેમ હાર; પરનારી વ્યભિચાર પાપથી; રાગ શેક દુઃખ દરિયા, પર નારીના સંગ કરીને, કોઇ નહીં ઉગરિયા. રાવણ રગદોળાયે રણુમાં, રાજ્ય ધર્મ સહું હાર્યાં; બુદ્ધિબળ સત્તા લક્ષ્મીના, નાશ થતા અણુધાર્યાં. દારૂ સમ નહીં દુષ્ટ જગમાં, ધમ શરીર વિનાશે; દારૂડિયાનું મન નહીં વશમાં, રહે ન સબુદ્ધિ પાસે વેશ્યા સ’ગતમાં જે પડિયા, પામર તે લડથડિયા; ચેતન મૂકી ચામડી સેવા, કરી ચમાર તે પડિયા. કાયા માયામાં લપટાણા, વેશ્યા કર જકડાણા; પાશમાં પશુ પરે તે પકડાણા, મહાજન રાજન શાણા, ચારી કરે તે પાપી પૂરા, ડરે નહીં એક ડામે; કાંહ્યા કુતરા પેઠે ફરતા, દુર્ગતિ દુઃખડાં પામે. માંસનું ભક્ષણ કરનારામાં, દયા પ્રેમ નહીં ખિ‘દુ; શિકારીને ખાટકી નિર્દય, પામે દુઃખના સિન્ધુ, કેરી વસ્તુ ભાંગ ને ગાંજો, અફીણ વ્યસની દુ:ખી; દેશેાય કરવામાં પાછળ, કયારે ન થાતા સુખી,
For Private And Personal Use Only
વીર.
વીર.
વીર.
વીર.
વીર.
વીર.
વીર.
૧
3
પ
6.
વીર. ૪