________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
( ૧૦૭ )
આચાર્યપદની ગુ'હલી રાગ ઉપરના
વિ તમે વો રે આચાર્ય ગુણખાણી, અમૃત સરખી રે જેહની મીઠી વાણી;
દ્રવ્ય ભાવથી છત્રીશ છત્રીશ, ગુણુ શ્રુત જ્ઞાનના દરિયા, જૈનધમ ના રક્ષક અનુભવી, અતિશયી સુખ ભરિયા. અનેક ઉપમા જેહને શોભે, યુગ પ્રધાનાવતારી; અન્તરાત્મપદધારક યાગી, જેહની સગતિ સારી. સર્વાંગમ દર્શન વડવીરા, ધીર વીર ગ‘ભીરા, નિશ્ચય તે વ્યવહારે પૂરા, સર્વશકિતથી શૂરા. નિશ્ચય સત્તાએ નિજ આતમ, સૂર ગુણ્ણાએ ભરિયા; બુદ્ધિસાગર આતમજ્ઞાને, ભવસાગરને તરિયા,
( ૧૦૮ ) ઉપાધ્યાપદની ગુહલી. રાગ ઉપરના,
વિ તમે વઢાર ઉપાધ્યાય ગુણધારી, શશીરવિ સરખારે નિમમ નિરહ'કારી; મુનિગણુને આગમ વંચાવે, ભણે ભણાવે ભાવે; વ્હાણુને નવ પલ્લવ જે કરતા, પાઠક શકિત પ્રભાવે. શૈાલે જે યુવરાજ સમા નિત્ય, સદાચારનત ધારી, તપી જપી અતિશયી પ્રભાવક, પંચવીશ ગુણુ ભારી. ઉપાધ્યાય નિજ આતમ જાણા, વ્યકત કરો નરનારી; બુદ્ધિસાગર આતમ વાચક, દ્રવ્યભાવ નિર્ધારી.
For Private And Personal Use Only
નિં. ૧
વિ. ૨
વિ. 3
વિ. *
વિ.
વિ. ૨
વિ. ૩