________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
( ૯ )
શ્રી મહાવીર પ્રભુની ગરબી. હાલી સખીઓ આજે મહાવીર પ્રભુને ગાઈએ રે, ખાતાં હરતાં ફરતાં મહાવીર પ્રભુને ધ્યાએ રે; જેથી પ્રગટે પરમાનન્દ ખરે નિર્ધાર, આતમમાં જિનશાસન જીવંતુ નિર્ધાર.' એવા જૈન ધર્મને આતમમાં પ્રગટાવીએ.
સાખી. ત્રિશલા નંદન જગધણી, નિરાકાર સાકાર;
અનન્ત શક્તિમય પ્રભુ, તીર્થકર અવતાર. ભારત દેશ ઉદ્ધા દુખ દુર્ગુણ સવે હરીર, દીધા સદુપદેશે ભારતમાં સઘળે ફરી રે, કીધા ઉપકારે વર્ણ વતાં નાવેપાર માટે ધન્ય ધન્ય મહાવીર પ્રભુ
અવતાર. વ્હાલી. ૧ સાખી.
દર્શન દાન ચારિત્રને, વીર્ય અનન્ત અપાર;
આતમરૂપ જણાવિયું, જિનશાસન જયકાર. આતમ શક્તિને જેનધર્મ સમજાવીરે, નથી જ્યાં નાતિ જાતિને ભેદ જરા નિર્ધાર. એ દ્રવ્યભાવથી પ્રભુ ધર્મ દિલ ભાવિયે રે,
સાખી, આતમ તે જૈનધર્મ છે, સત્યરૂપ છે એહ; પરમાત્મપદ હેતુઓ, જૈનધર્મ છે તેહ.
વહાલી, ૨,
For Private And Personal Use Only