________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
વારી. ૬
વારી. ૭
વારી. ૮
અનિ વાયુ નભ તુજ હૃદયે ગિરિવર પાદમાં, સાગર ઉરમાં તારી સ્તુતિ વેદે ગાઈ. સઘળી જ્ઞાનવૃષ્ટિ તવ આતમમાં વિલસી રહી, પ્રગટયા જગમાં કરવા જૈનધર્મ ઉદ્ધાર; લંછન સિંહતણું સમજાવે પૂણું પરાક્રમી, હુ તે પામું નહીં તુજ ગુણ કલાને પાર. તારો મહિમા ગાવા વિશ્વ સકલ જીવી રહ્યું, લક્ષણ બાહ્ય અત્યંતર સહસ્ર લક્ષ કરે; નંદન આનન્દામૃત ઉંઘે ઘટમાં ઉંઘતા,. રૂપે હારા જેવી મળે ન જગમાં જેડ, મારાં અનેક ભવનાં તપ કીધાં આ ભવ કન્યાં પ્રભુની માતા થાવા મળિયે શુભ અવતાર; મારા સર્વ મરથ પૂરા આ ભવમાં થયા, પ્રભુની માતા ભક્તાણી થૈ જગજયકાર. આવે ઈન્દ્રાણીએ તુજને રમાડે હેતથી, દર્શન કરીને થાતાં તુજમાંહી લયલીન; મારા દિલડામાંહી ઝગમગ જાતે ઝળહળે, હાલા નંદન તું છો તીર્થકર મહાજિન. ગાવે ત્રિશલા માતા વીરકુમારનું હાલરૂં, સુણતા વર્ધમાનજી ત્રિશલા માતા બેલ; ઉછળે પારણીયામાં પગ અંગુઠે ધાવતા, કરતા આનંદમય ચેષ્ટાના બહુ કલેલ. હાલે હાલે વહાલો ત્રણ્ય ભુવનના નાથને, ભાષા વૈખરી વાણી વિશ્વગુરૂને ગાઉ, બુદ્ધિસાગર ભાસે પરાપäતીમાં વિભુ, ઝાંખી પામી હાલરડું ગાઈ હરખાઉં.
વારી, ૯
વારી. ૧૦
વાર. ૧૧
વારી. ૧૨
For Private And Personal Use Only