________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) જડ વિષચેના ભાગે ન શાન્તિ, મેહથકી રહે તેમાં જાતિ, આતમભાવથી કાન્તિ રે.
મુજને ૫ શુદ્ધાતમ રઢ પૂરણ લાગી, શુદ્ધ પરિણતિ અંતર જાગી, પરમાતમ સિભાગીરે, તવ વાણી ગંગામાં ન્હાણું, શરણુ ગ્રહી શિવપુરમાં જાણે, મુકિત કમાણી કમાણું રે.
સુજને કે લાડકવાઈ બાલિકા હારી, તવ ઉત્સગે રમી ગુણશાલી, નેહ ન દેશે ઉતારી રે. ધ્યાન ધરીને જે તમે લેશે, અત્ર પધારીને મહને દેશે, પાઠવ સંદેશે રે. કાળજુ હારૂં ચરર ચિરાય, દુઃખ થતું વચને ન કથાય, આજે સઘળું શુન્ય જણાય રે.
સુજને ૧૦ યેગી થઈને જંગલ જાશે, શુદ્ધાતમમાં લયલીન થાશે, કેવલજ્ઞાનને પાશે રે.
મુજને ૧૫ કાલાવાલા કર્યા તવ આગે, પિતા રંગાઈ ગુણ રાગે, અનુસરશુ વૈરાગે રે. પ્રિયદર્શના એમ કથંતી, વીર નામને જા૫ જયંતી, વીર ભાવે નમંતી રે, નિજ ઘેર વળતી. પ્રિયદર્શના ભકિત ભરેલી, સત્યાચાર વિચાર કરેલી, બુદ્ધિસાગર ગુણથી ભરેલી, જેના જનક વીર બેલી રે. મુજને ૧૪
'
મુજને ૧૨
For Private And Personal Use Only