________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) મારા મનનું સઘળું જાણે, જ્યાં ત્યાં મને સંભારશે રે. બુદ્ધિસાગર ગુરૂ વીર કહાલમ, વિનતડી અવધારશેરે,
પ્રભુ. પ્રભુ. ૬
પ્રભુ મહાવીર સ્વામીનું નિશાળમાં ગમન,
રઘુપતિ રામ હૃદયમાંહિ રહે . એ રાગ વીર આઠ વર્ષ થયા જાણી રે, માત ત્રિશલા હર્ષ ભરાણી રે, હષ્ય સિદ્ધારથ ગુણખાણું, પ્રભુ મહાવીરની બલિહારી રે, ૧ વરઘોડા ચઢા ભારી રે, હાથી ઘોડા રથ શણગારી રે, નવ નવલાં આભૂષણ ધારી.
પ્રભુ. ૨ નવરાવી પ્રભુ શણગાર્યા રે, હાથી ઉપર પ્રેમે બેસાડયા રે; રૂપે દેવકુમાર અવતારા.
પ્રભુ. ૩ વિદ્યા ગુરૂની પાસે આવે છે, બ્રાહ્મણ મન ગર્વને લાવે રે; ઈન્દ્રાસન કંપે પ્રભાવે. મહાવીર પ્રભુ ત્રણ્ય જ્ઞાની રે, જવું શાળામાં ઉચિત ન જાણું . આવ્યા ઈન્દ્ર, ભકિત મન આણું..
પ્રભુ. પ બ્રાહ્મણરૂપે ઈન્દ્ર પધારી રે, વાંદ્યા વીર પ્રભુ જયકારી રે; પુછે આસનપર બેસાડી. ઈન્દ્ર પુછયા પ્રશ્ન હજાર રે, શબ્દશાઅતણા ધરી પ્યારે; આપ્યા ઉત્તર સહુ નિર્ધાર.
પ્રભુ. ૭ વિદ્યાગુરૂના સંશય ટાન્યારે, સહુ પ્રશ્નના ઉત્તર વાળ્યા રે; લેકે અચરિજથી વીર ભાળ્યા.
પ્રભુ. ૮ સર્વ શાસ્ત્રમાં પારંગામી રે, જાણ્યા લેકે પ્રભુ વીર સ્વામી રે, ઇન્દ્ર બેલે પ્રભુ શિરનામી.
પ્રભુ- ૯
પ્રભુ. ૪
For Private And Personal Use Only