________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૧ ) એવા મહાવીરને મન ધારે, શુદ્ધ આતમરૂપ સંભારે; બુદ્ધિસાગર વીર આધારો.
નિજાતમ, ૧૧
( ૧ ) યશોદાની મહાવીર પ્રભુને ઘેર પધારવાની વિજ્ઞપ્તિ. આવજો આવજો આવજો રે, મહાવીર પ્રભુ ઘેર આવજે, વીનતિ દિલમાં લાવજો રે.
મહાવીર, ભકિત આધીન ભગવાન અમારા, સત્યપદેશ સુણાવજે રે. મ૧ જગજીવન પ્રાણેશ્વર પ્યારા, શુભ સંદેશ જણાવશે રે. મક પરમાતમ પરમેશ્વર પરગટ, શુદ્ધ સ્વરૂપ પ્રગટાવશે છે. મ૦ ૨ ધન્ય ધન્ય ત્રિશલાના જાયા, ધમ સ્વરૂપ સમજાવશે રે. મ. બેદ્ધિસાગર વીરજિન કહાલા, પલક ન હરે થાવશે રે. મ૦ ૩
( ૯૨ ) દેવી યશોદાની શ્રી વીરપ્રભુને વિજ્ઞપ્તિ. તારશે તારશે તારશે રે, પ્રભુ વ્હાલા મને ઝટ તારશે, સાચી એક તમારી સગાઈ, કૃપા કરીને ઉદ્ધારશે રે. પ્રભુ. ૧ સત્યપદેશ દઈને પ્રીતમ, સંસાર પાર ઉતારશે રે. પ્રભુ. અધમાધમ શત્રુ ઉદ્ધાય, ભક્તિ હૃદયમાં સ્વીકારશે રે. પ્રભુ. ૨ સાચા ધણું મુજ માથે ગાજે, મેહ માયાને મારશે રે. પ્રભુ. પાછળ પડીયા દુષ્ટ કષાયે, વહાર કરીને સંહાર . પ્રભુ. ૩ ત્રય ભુવનના સ્વામી સલુણા, શુદ્ધ સ્વભાવને સુધારજો રે. પ્રભુ. જાતિએ જ્યોત મિલાવી પ્રિયંકર, શક્તિ અનંતી વધારજો રે. પ્રભુ. ૪ આતમરંગ વધારી વિભુ જિન, નિશ્ચલ ઠામે ઠાર છે. પ્રભુ.
For Private And Personal Use Only