________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) જે જે કરે તે યોગ્ય જ માનું, પતિભક્તિથી એમ પ્રમાણે, દિલડું શેકે છવાણું રે.
પ્રભુ. ૪. તવ વિગ સહ્યો નવ જાતે, નેત્રે અશ્રુસાગર ઉભરાતે, થયે શેક ન અંગે માત રે.
પ્રભુ. ૫ મુજને એકલી મૂકી ચાલ્યા, તમને ઘટે નહીં સ્વામી કહાલા, માનજે કાલાવાલા રે.
" પ્રભુ. ૬ વિસરશે નહીં કેવલ પામી, દર્શન દેશે મુજ વિશ્રામી, વિનતિ કરૂ શિર નામી રે.
પ્રભુ. ૭ એક તમારે છે આધાર, વિનતડી દિલમાં અવધાર, કરશે મુજ ઉદ્ધાર રે.
પ્રભુ. ૮ ભૂલશે નહિ મુજને કો કાળે, સાચા સ્વામી પત્નીની હારે, થઈને શીધ્ર સંભાળે છે.
પ્રભુ. ૯ કેવલજ્ઞાન ધરી ઘર આવે, વદી પૂછને લઈ હા, પૂરજો હારે એ ભાવે રે.
પ્રભુ. ૧૦ સમતાએ ઉપસર્ગને સહેજે, આત્મસ્વરૂપમાં તન્મય રહેજે, વ્યક્ત ગુણે કરી વહેજે રે.
પ્રભુ. ૧૧ શુકલધ્યાનને ધ્યાશે સ્વામીપૂર્ણ સ્વરૂપે બની નિષ્કામી, સર્વજ્ઞ અન્તર્યામી રે.
પ્રભુ. ૧૨ વિM સકલ આવ્યાં દર થાશે, કેવલજ્ઞાને હૃદય પ્રકટાશે, સમવસરણ સ્થિર થાશે રે.
પ્રભુ. ૧૩ સંઘ ચતુર્વિધ તીર્થને સ્થાપે, વિશ્વ જીવોને સુખડાં આપે, તીર્થંકર પદ વ્યાપ રે.
પ્રભુ. ૧૪ સતી યશોદા ભક્તિ ભરાણી, સદગુણની જે બની છે બાણ, બેલી ગુહલી વાણી રે.
પ્રભુ. ૧૫ દેવી યશેરા એમ વદંતી, વીર પ્રભુને પાય પડતી, બુદ્ધિસાગર સુખ શાન્તિરે.
પ્રભુ. ૧૬
૨
For Private And Personal Use Only