________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૦ ) ગહુલી ૬૯. ભગવતી સૂત્રનુ` ગુ’હલી, રાગ ઉપરનો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ આંકણી.
સહિયર સૂણીયેરે ભગવતી સૂત્રની વાણી; પાતક હણીયેરે આતમને હિત આણી. સમકિત વ’તતણી એ કરણી, ભવસાગર ઉદ્ધરણી; નરક નિગોદ તણી ગતિ હરણી, મેક્ષ તણી નિસરણી. સ. ૧ પ'ચમ અ’ગ વિવાહ પન્નતિ, ખીજી ભગવતી નામ; શતક એકતાલીસ બહુ ઉદ્બેસે, અનંતા અનંત ગુણધામ. સ. ૨ વીર જગતગુરૂ ગાતમ ગણધર, જોડી મેહનગારી; પ્રશ્ન છત્રીશ હેજાર પ્રકાસ્યા, વાણીની મલીહારી. ગંગ મુનિ સિહા, મુનિવરના, પ્રશ્ન સરસ છે. જેમાં; ભાવ ભેદ ષટ્ દ્રવ્ય પ્રકાસ્યા, અમૃત રસ છે એડમાં. સગરામ સોની પ્રમુખ છે ભાવી, સમકિતવંત પ્રસિદ્ધા; પ્રશ્નને કચન મહેર વીને, નરભવ લાવે! લીધે. સ્વસ્તિક મુક્તાફલ શુ` વધાવા, જ્ઞાન ભક્તિ ગુરૂ સેવા; ભગવતી અંગ સુણેા બહુ ભાવે, ચાખે। અમૃત મેવા, વીરક્ષેત્રના સકલ સઘને, વિઘ્ન હરે વરદાઇ; દીવિજય કહે ભગવતી સુણતાં, મ`ગલકેટ વધાઇ.
સ. ૧
સ. કૈ
સ. ૩
For Private And Personal Use Only
સજ
સ. ૭
ગહુલી ૭૦.
જીરે મારે દેશના દે ગુરૂરાજ, ઉલટ આણી અતિ ઘણી,જીરેજી. જીરે આવીચે હર્ષ ઉલ્લાસ, પૂઠે દેઇ સંસારને
જીરે વિલ`ખ ન કીજે ગુરૂરાજ, દાસ ઉપર દયા કરો; જી. જીરે મહેર કરો મહેરબાન, અમૃત વચને સીંચીયે.
જી.