________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૧ )
જીરે સુણવા સૂત્ર સિદ્ધાંત, હેજે હીય ુ· ગડગડે, જીરે જીમ મારા મન મેહ, સીતાને મળે રામજી, જીરે કમલા મન ગાવિંદ, પારવતી ઇશ્વર જપે; જીરે તિમ મુજ હૃદય મઝાર, જીન વાણી રૂચે ઘણી. જી. જીરે નયગમ ભંગ નિક્ષેપ, સુણતાં સમક્તિ સપજે; જી. જીરે ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ, સ્યાદ્વાદ રચના ઘણી
ગહુલી ૭૧.
વિમલગિર્િ ર્ગે રસે સેવે. એ દેશી.
જી.
જીરે નવતત્વને ષટ્–દ્રવ્ય, ચાર, નિક્ષેપે સપ્ત નયે કરી; જી. જીરે નિશ્ચયને વ્યવહાર, ઇણી પેરે મુજ એળખાવીયે. જી. જીરે કૃપા કરો ગુરૂરાજ, તે સુણવા ઇચ્છા ઘણી; જીરે નિજ પર સત્તા રૂપ, ભાસે તે સુણતાં થકાં. જીરે જીન ઉત્તમ મહારાજ, તે સુણવા ઇચ્છા ઘણી; જીરે પ્રગટે આતમ સ્વરૂપ, અમિયકુઅર ઇણી ૫રે ભણે. ૮
જી ७
જી.
મુનિવર મારગમાં વસીયા, વિસ ઉન મારગથી ખસીયા, શિવ વહુ ખેલણ કે રસિયા....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીત્યું ગુણુ ઠાણું ખાળ, ભગવઈ અંગે સુવિશાલ; રહે પ્રમત્તે ઘણા કાલ....
....
અંતર મુહૂરત સ્થિતિ આવે, નિદ્રામાં ગુણ પલટાવે; પણ અપ્રમત્તતણે ભાવે
****
****
દ્રવ્યભાવ સંજમ ધરિયા, જ’ગમ તિરથ સ'ચરિયા; પાખરિયા સિહુ કેસરિયા
...
For Private And Personal Use Only
જી.
દુવિહા સિત સહે ન લડે, ઉષ્ણુ પરિસહ વીસ સહે; મુનિવર આચારાંગ કહે
11
3
....સુતિ. ૧
...સુતિ ર
.મુનિ. ૩
મુનિ, ૪
....મુનિ પ