SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 12 ) રાણીયે ઘાટ આઢયારે ઘુંટા તણેા, રાણી ચેલણાના શણગાર, રાણીયે કુકુંમ ઘાલ્યા કુકાવટી, રાણીયે શ્રીફલ લીધુ· શ્રીકાર. મ. ૬ રાણી ચેલણા પુરે ગહુ અલી, મહાવીરને પાવલા હેઠ; રાણી બહુ પરિવારે પરીવરી, રાણી ગાવે ગીત રસાલ. મહા. ७ રાણી લળી લળી લીએરે લુંછણા, રાણી પૂજે પ્રભુજીના પાંચ; મહાવીરની દેશના સાંભળી, સમકિત પામ્યા નરરાય. પ્રભુ તુમ સરિખા ગુરૂ મુને મળ્યા, મહારી દુર્ગાંતિ દુર પિલાય; પ્રભુ સેવક જાણી તારજો, મને મુક્તિ તણાં સુખ થાય. મહા. મહા. ગહેલી ૬૮. જીવાભિગમ સૂત્રની ગુહલી. વિ તુમે વંદારે સૂરિશ્વર ગચ્છાય. એ રાગ. સહિયર સૂણીયેરે જીવાભિગમની વાણી, મીઠી લાગેરે મુજને વીરની વાણી. એ આંકણી. સ. સી. ૧ સ. મી. ૩ જીવ અજીવ તણીજ રચના, પૂછી ગાતમ સ્વામી; નરકનિગેાદ તણી જે વાતા, ભાંખે અંતરજામી. સ. મી. સાતે નરક તણાં દુઃખ ભાખ્યા, આતમ હિત કરી શીખ્યા; જે જે પ્રશ્ન પૂછે ગાયમ, તે તે પ્રભુએ ભાંખ્યા. પાંચ અનુત્તર તણી જે રચના, વિવિધ પ્રકારે લાંખી; ભવિક જીવને સુણવા કારણ, શ્રી જીન આગમ સાખી, સ. મી. ૪ મીઠી વાણીએ ગુ’હલી ગાવે, વીરજીણું વધારે; સ્વસ્તિક પૂરે ભાવ ધરીને, અક્ષતે કરીને વધાવે. સ, મી, પ્ નાતમપુરમાં ર’ગે ગાઈ, ગહું'લી ચઢતે ઉમ‘ગે; કહે મુક્તિ જીનરાજની વાણી, સુણો અતિ ઉછરંગે, સ. મી. ૬ સુત્ર તણી રચના ગણુધરની, અથ તે વીરે ભાંખ્યા; ગાતમ પૂછે એ કરજોડી, આતમ હિત કરી દાખ્યા. For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy