________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮)
સા.
એ પ્રભુ ધ્યેયને સેવક ધ્યાતા, એમાં ધ્યાન મિલાય જાલા; ત્રિકોગે પૂર્ણતા પ્રકટે, સેવક એ સમ થાય વાલા. ગાવા પાંચમા મેક્ષ વધાવા, યાવા વીરજીણું વાલા; શુભ લેસ્યાએ જગગુરૂ ધ્યાને, ટાળેા ભવભય ઇમ પ્રભુ વીર તણાં કલ્યાણક, પાંચ ભવાદિધ નાવ વાલા; શ્રી વિજયલક્ષ્મી સૂરિશ્વર રાજે, મે‘ગાયા શુભ ભાવ વાલા. સા.
વાલા.
સા.
શ્રી જીનગણધર આણુારગી, કપુરચંદ વીશરામ વાલા; તસ આગ્રહથી હર્ષિ`ત ચિત્ત, ખ'ભાત નયરસુઠામ વાલા, સા. ૧૦ પ'ડિત શ્રી ગુરૂ પ્રેમ પસાથે, ગાયા તીરથરાજ વાલા; દીપવિજય કહે મુજને હોજો, તીરથ લ મહારાજ વાલા. સા. ૧૧
ઇતિ પાંચ વધાવા સપૂ.
ગહુ‘લી ૬૭.
ઘરે આવેજી આમારીયા, એ રાગ
મહાવીરજી આવી. સમાસર્યા, રાજગૃહી નયરી ઉદ્યાન; સમવસરણુ દેવે રચ્યું, તિહાં બેઠાં શ્રી વ માન. વનપાલકે આપી વધામણી, હરખ્યા શ્રેણિક ભૂપાલ; ગાતમ આદિ ગણુધર્, સાધ્વી છત્રીસ હજાર. રાજા ગજ શણગાર્યા લપપતા, તુ તા નહિ પાર; રાજા મહુ સામગ્રીએ સ‘ચૌં, સાથે મંત્રી અભયકુમાર. મહા. 3 ઢોલ દદામા ગડગડે, સરણાઇ અતિહી રસાલ;
રાય ગજ થકી હેઠા ઉતર્યાં, આવી વાંઢે પ્રભુજીના પાય. મહા.
For Private And Personal Use Only
७
મહા
મહા.
રાય ત્રણપ્રદક્ષણા દેઇ કરી, આવી બેઠા સભા માઝાર; શણી ચેલણા લાવે ગહુ’અલી, સાથે સખીયાના પિરવાર, મહા, પ