SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૮) બુધવારે સુબુદ્ધિ વધારીરે, સુણે જિનવાણી સુખકારી, નકકી પામે ભવજલ પારી. પુરવ. ૩ ગુરૂવારે ગુરૂ ગુણ ગાવે રે, હેતે કીજે ગુરૂને વધારે, લીજે સલ્લુરૂ ભકિતને હા. પુરવ. ૪ શુકવારે આતમરૂપ સાચુંરે, લાગ્યું પુગલનું રૂપ કાચું રે, રંગે શુદ્ધ સ્વરૂપમાં રાચું. પુરવ, પ શનિવારે પ્રભુ ગુણ સેરે, મને સારો પ્રભુ ગુણ મેરે લક્ષ્ય ધારી હૃદયમાંહિ લે. રવિવારે તે રાગ ન ધરીએ રે, વૈર ઝેર બધાં પરિહરીએ રે; ગુરૂજ્ઞાન વિચારીને કરીએ. પુરવ. ૭ સાતવારે સદા એમ ગાશું, ગુરૂવંદન પૂજન જાશુરે; જ્ઞાન ધ્યાન રમણતા હાશું. પૂરવ. ૮ સાચું સમજીત સહેજે વરીએ રે, ચિદાનન્દ ચેતન ગુણ ધરીએ, બુદ્ધિસાગર ગુરૂ અનુસરીએ. પુરવ, ૯ પુરવ. ૬ ગહેલી. દર बार मास. ( રાગ હાં રે મારે આ માસે શરદપુનમની રાતો-એરાગ) હારે હારે કાર્તિક માસે કરીએ કર્મને નાશ જે, આધિ વ્યાધિ ઉપાધિ સઘળી છાંડીએ લોલ; હાંરે મહારે માગસર માસે મમતા કરીએ દૂર જે, હું ને હારૂં છેડ્યાથી સુખ સપજે રે લોલ, હારે હારે પોષ માસમાં આતમ ધર્મની પુષ્ટિ જે; આતમ અનુભવ કીજે ગુરૂગમતા ગ્રહીરે લોલ; હાંરે મહારે માઘ માસમાં મેહમલની સાથ જો, લડીએ ખુબ શુદ્ધ ધ્યાનના શસ્ત્રથીરે લોલ. For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy