________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે લક્ષા. ૬
હે લક્ષા. ૭
( ૩૮ ). લક્ષમી લાલચ લેભ વધે છે સેગણે, સત્યાસત્યને દીલમાં કરે વિવેક જે. લક્ષાધિપતિઓની રાખે થઈ ઘણી, મરતાં તેવી રાખ તમારી થાય છે; ચેતે ચેતે વૈરાગી થઈ જાગજે, નહિ ચેતે તે પાછળથી પસ્તાય છે. સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચે ભાવથી, દુઃખો જનને કરજે ઝટ ઉદ્ધાર જે;
ગટ લક્ષ્મી ખર્ચે નહીં કુક્ષેત્રમાં, પુણ્ય કર્યાથી સ્વર્ગાદિક અવતાર જો. શરીર ન્યારૂ લક્ષમી ન્યારી છેવટે, એકીલે જીવ જાશે કેઈ ને સાથ જે; ધર્મ કરી બે સદ્ગુરૂગમથી પ્રાણિયા, સેવે શ્રી કરૂણાલ જિનવર નાથ જે. ધર્મ કરંતાં સુખીઆ જગમાં પ્રાણિયા, શાશ્વત સુખડાં સહેજે તેથી થાય છે; બુદ્ધિસાગર અવસર પામી ચેત જે, પાંમાં જલ્દી શિવસંપદ સુખદાય જે.
હે લક્ષા. ૮
હે લક્ષા. ૯
હે લક્ષા. ૧૦
ગહુલી. ૩૩
श्रावकनुं वर्तन. (ઓધવજી દેશે કહેજે શ્યામને. એ રાગ) શ્રદ્ધાળુ ગંભીર શ્રાવક સુજાણ છે, જીવ દયાળુ ઘટમાં સત્ય વિવેક જે, નવ તસ્વાદિક સમજે ગુરૂગમ જ્ઞાનથી, સદાચરણ શ્રદ્ધાની મનમાં ટેક જે,
શ્રદ્ધાળુ. ૧
For Private And Personal Use Only