________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ ) ગહુલી. ૨૮
पुत्रीने मानी शिखामण. (ઓધવજી સો કહેજે શ્યામને. એ રાગ.) શિક્ષા બાલિકાને માતા આપતી, સંગત સારી બાલિકાની રાખ જે; કર વિનય મેટાનો હરખી હેતથી, દુર્ગુણેને મનથી કાઢી નાખજે.
" શિક્ષા. ૧ ભણવી વિદ્યા ચીવટ રાખી વહાલથી, કદી ન રાખો ગાળ દેવાની ટેવ જે; હેલાં ઉઠી અભ્યાસે મન વાળવું, માત પિતાની કરવી પ્રેમે સેવ જે.
શિક્ષા. ૨ માત કહે તે કાર્યો કરતી પ્રેમથી, માત પિતાન કરતી નિત્ય પ્રણામ જો; નવરી એ ડની હિપના આંગણે, દેવગુરૂને રવા પર મજે.
શિક્ષા. ૩ રેવું રીસાવું નહિ થી દીકરી, જૂ ડું ચોરી ચુલી કરજે ત્યાગ જે; વિદ્યાની ખામીથી મૂખ સહ કહે, કરજે સાચે ધર્મમાર્ગથી રાગ જે.
શિક્ષા. ૪ નિત્ય નિયમથી સહુ કૃત્ય કરવા થકી, હળવે હળવે કાર્યો સર્વે થાય છે; બુદ્ધિસાગર શિક્ષા માની માનતાં, દીકરી ગુણિયલ કુટુંબમાંહિ ગણાય છે. શિક્ષા. ૫
For Private And Personal Use Only