________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સે. ૧
(ર૩) ગહેલી ૨૧.
सद्गुरु सेवापर. (વૈદરભી વનમાં વલવલે. એ રાગ ) સે ગુરૂ પ્રાણીયા, સંત સેવ્યાથી સુખ; કેટી જન્મની ક૯પના; ટળે કર્મનાં દુઃખ. આદિત્યવાર ઉપાસીએ, રૂડા આતમરામ; સેમે સમતા શાંતિથી, કરિએ ધર્મનાં કામ. શુદ્ધ બુદ્ધ પરમાતમા, બુધવારે સેવ; ગુરૂવારે ગુણ ગાઈએ, જય જય ગુરૂદેવ. શુકવાર સેહામ, સુણે સૂત્ર સિદ્ધાંત; જાગે તિ જ્ઞાનની, ટળે ભવની બ્રાંત. શ્રા થઈએ જ્ઞાનમાં, કીજે સંતને સાથ; શનિવારે શુભ આતમા, કીજે હીરે હાથ. કહેણી રહેણી રાખીએ, રટે આતમરાય, બુદ્ધિસાગર ભાવથી, લાગો સદગુરૂ પાય.
સે. ૨
સે.
૩
સે.
૪
સે.
૫
સે. ૬
ગહુલી ૨૨.
पर्युषण विषे. જીરે પરવ પજુસણ આવીય, તમે ધમ કરે નરનાર, ગુરૂવાણી સુણે એકચિત્તથી, ૪ થી ૫ મો ભવજલપાર. જીરે. ૧ દેવ દર્શન ટક દે કીજીએ, પ્રભુ પૂજા કરીએ સાર; પાપારંભનાં કામે ટાળીએ, કરો ધર્મત વ્યાપાર છરે. ૨ આઠ દીવસ પુણ્ય પામતાં, કરે શક્તિ પણે ઉપવાસ શીલ પાળીએ શુભ ભાવથી, કદિ જુઠું ન બેલીએ ખાસ જીરે, ૩
For Private And Personal Use Only