________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાપારી. ૨
વ્યાપારી. ૩
વ્યપારી, ૪
(૨૨) વિવેક દષ્ટિથી સહુ વસ્તુ દેખજે, સુખકર સારી વસ્તુને કર પ્યાર; દાન દયા સંયમ શીયલને સત્યતા, સમતા આદિ વસ્તુને સ્વીકાર. સેદાગર સદ્દગુરૂજી સાચા માનજે, લેભાદિક એરોને કરજે ખ્યાલ, લાભ મળે તે સાચવજે ઉપગથી, અન્તર દષ્ટિને કરજે રખવાળો. સ્યાદ્વાદ દષ્ટિનાં કરજે ત્રાજવાં, સહનશીસ્તા કાતર સારી રાખજે; ગજ રાખે વ્યાપારી આતમ જ્ઞાનને, સ્થિરતા ગાદી બેશી સાચું ભાખજે. પ્રતિક્રમણના રેજિમેળથી દેખજે, દીવસમાં શું મળીયે લાભાલાભ; બાહ્ય લક્ષમીની ચંચલતાને વારજે, જલનું બિન્દુ પડિયું જેવું ડાભજે. દુઃખને પણ સુખ માની હિમ્મત ધારજે; પર પરિણતિ વેશ્યાને સંગ નિવાર; ક્ષાયિક ભાવે દાનાદિક ગુણ લાભથી, જન્મ જરાનાં દુખ નાસે નિર્ધારજો. માયાના વ્યાપારે ત્યાગી જ્ઞાનથી, . અત્તરના વ્યાપારે ધરજે ધ્યાન; બુદ્ધિસાગર અનંત સુખડાં સપજે, આતમ થાવે સિદ્ધ બુદ્ધ ભગવાનજે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
વ્યાપારી, પ
વ્યાપારી. ૬
વ્યાપારી. ૭
For Private And Personal Use Only