________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શોધક ધક તત્ત્વનાજી, રમતા મમતા સુસંગ; સુખ કર દુઃખ હર હરિ પરેજી, રમતા અનુભવ રંગ.
ગુરૂજી ન કરો આપ વિહાર ગુરૂ દર્શન સ્પર્શન થકીજી, ભાગી બ્રાંતિ કુટેવ; સત્ય તત્ત્વ સમજાવતાછ, ગુરૂ દવે ગુરૂ દેવ.
ગુરૂજી ન કરે આપ વિહાર. સત્ય બેધગે કરી છે, જે આપ્યો ઉપદેશ ભભ ભમતાં નહીં વળેજી, ઉપકારતણે કંઇલેશ.
ગુરૂજી ન કરે આપ વિહાર નિરખતાં નયણે કરછ, સ્વામી શોક ન માય; અશ્રુ ધારા નયણે વહેછ, દર્શન કયારે થાય.
ગુરૂજી ન કરે આપ વિહાર. ઘડી ઘડી ગુરૂ ગુણ સાંભરેજી, રૂડા ગુરૂ અવદાત; તારક તરણિ દિનમણિજી, ભ્રાત તાત મુજ માત,
ગુરૂજી ન કરે આપ વિહાર. દેજે દર્શન કરી કૃપાજી, સેવકપર કરી મહેર; લળી લળી નમું પાયે પડીજી, મુક્તિ મળે ટળે ફેર.
ગુરૂજી ન કરે આપ વિહાર. ભેગ રેગ કરી લેખતાછ, ટાળે શેક વિયેગ; શાશ્વત શિવ સુખ સંપદાજી, પરમાનંદ પદ ગ.
ગુરૂજી ન કરે આપ વિહાર દર્શન એવા ગુરૂતજી, થાતાં શિવ સુખ થાય; બુદ્ધિસાગર વંદતાંછ, શિવનગરી સુખપાય.
ગુરૂજી ન કરે આપ વિહાર,
For Private And Personal Use Only