________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૮)
સી. ટ્
સખીરે શ્વેતા કૈાતુક દીઠું', હંસ મેાતી ચારો નિયે ચરે, સખીરે શ્વેતા કૈાતુક દીઠું, નાથ રમે મારા પરઘરેરે. સખીર શ્વેતા કૈાતુક દીઠું, સિ’હને પિંજર પુરીયે રે; સખીર શ્વેતા કૈાતુક દીઠું, કાંકરે મુદગળ ચૂરીયે રે. સખીર શ્વેતા કૈાતુક દીઠું, ભૂપતિ ભિક્ષા માગતા રે; સખીરે શ્વેતા કૈાતુક દીઠું', અગ્નિ અવમાં લાગતારે. સખી, સખીરે મ્હેતા કૈાતુક દીઠું, સાધુ વેશ્યાથી વિવાહ કરે; સમીરે શ્વેતા કૌતુક દીઠું', એવા સાધુ ભવજળ તરેરે. સખીર શ્વેતા કૈાતુક દીઠું, પરઘર મુનિ નહીં વહારતાર; સખીરે મ્હેતા કૈાતુક દીઠું, પરધન ચાર ન ચેારતારે. અનુભવ જ્ઞાનને દીલમાં ધારી, મુનિવર શિવ સુખ પાવશેરે; બુદ્ધિસાગર શાશ્વત સુખ લહી, મુક્તિ વધુ પતિ ધાવશેરે. સખી, ૧૧
સખી. ૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગહુંલી ૧૦.
मुनिमहाराज विहार करे त्यारे गावानी.
ગુણુ તિ તિ નિત કરી સદાજી, ગાવું ગુરૂ ગુણ ચંગ; શચીપતિ નરપતિ પૂજતાજી, સમતારસ ગુણુ ગંગ ગુરૂજી ન કરી આપ વિહાર,
ચરણ કરણ સિત્તરીતણાજી, ભેદ ધરે હરે પાપ; પંચ મહાવ્રત પાલતાજી, ગુણ ગણુ ગાવું આપ. ગુરૂજી ન કરી આપ વિહાર,
મુક્તિપન્થ સાધક મનાજી, પાળે પ'ચાચાર; ોષ દોષ જોશને હણીજી, તારક વારક માર
ગુરૂજી ન કરી આપ વિહાર,
For Private And Personal Use Only
સખી.
19
品
૧
મ