________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) કપટ કરી કીરિયા નહીં કરતા, ઉપસર્ગ થકી ગુરૂ નહીં ડરતા; કરવા પાપ ભવજલ નતા.
અલી. છે ધુમધામ તણા ગુરૂ નહીં રાગી, પરમામદશા અંતર લગી; ગુરાગી ત્યાગી સાભાગી
અલી, ૮ અંતર દ્રષ્ટિ હદયે રાખી, શુદ્ધ આતમ ગુણના અભિલાષી; પરમાતમ અમૃત રસ ચાખી.
અલી. ૯ ગુરૂ લકડમાળે નહીં ચાલે, સંતાપ ભવનમાં નિત્ય મહાલે; શુદ્ધ તત્ત્વ સ્વરૂપને નિહાળે.
અલી. ૧૦ વિજાપુર નગરે ગુણવતા, સુખસાગર ગુરૂજી જયવંતા, શુદ્ધ પંચ મહાવ્રત પાલંતા.
અલી. ૧૧ એવા ગુરૂને વંદે ભાવે, નરનારી શાશ્વત પદ પાવે; બુદ્ધિસાગર ગુરૂ ગુણ ગાવે.
અલી. ૧૨
ગહેલી ૯ 31 વાઈr.
સખીરે મહેતે કૈતુક દીઠું, કીડીએ કુંજર મારીએ રે, સખીરે મહેત કેતુક દીઠું, સિંહ હરણથી હારી રે. સખી. ૧ સખીરે મહેતા કૌતુક દીઠું, અંધ અંધને દેરતા સખીરે મહેતે કેતુક દીઠું, રાજા પ્રજા ધન ચોરતારે. સખી. ૨ સખીરે હેતે કેતુક દીઠું, રવિ અજવાળું નવી કરે; સખીરે મહેતે કેતુક દીઠું, ચંદ્રથકી ગરમી ઝરેરે. સખી. ૩ સખીરે મહેતે કેતુક દીઠું, દાણા ઘંટીને પીલતારે; સખીરે મહેતે કેતુક દીઠું, હંસે કાદવમાં ઝીલતારે. સખી. ૪ સખી મહેતે કેતુક દીઠું, હંસ યૂથે કાગ મહાલતેરે; બીરે પોતે કેતુક દીઠું, અર હસ્તિ પેઠે ચાલતે રે. સખી. ૫
For Private And Personal Use Only