________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ. વી. ૨ સ.
અ. સ.
અ. સ. વી. ૩ સત્ર
અ૦ સ0
અ. સવી. ૪ સ
( ૯૬) છત્રીશ ગુણશું બિરાજતા, છે ભવિજનના આધાર છે. તખતે શેહે ગુરૂરાજ જી, ઉદયે જિમ જગ ભાણ હે; નિરખતાં ગુરૂરાજને, બૂઝે જાણે અજાણ હે. મુખડું શેહેરે પૂરણ શશી, અણીયાલાં ગુરૂ નેણ હે; જલધરની પેરે ગાજતા, કરતા ભવિજન સેણ હે. અંગ ઉપાંગની દેશના, વરસત અમૃતધાર હે; સુણતાં સર્વનાં દીલ ઠરે, સંયમશું ધરે પ્યાર હે. શુભ શણગાર સજી કરી, મેતીયડે ભરી થાળ હો; શ્રદ્ધા પીઠની ઉપરે, પૂરે ગહેલી વિશાલ હે. સિભાગ્ય ઉદયસૂરિ પાટના, ધારક ગુરૂ ગુણરાજ હે; શ્રી વિજયલક્ષમી સૂવિંદજી, દીપવિજય કવિરાજ હે.
અ૦ સ.
અ. સ. વી. ૫ સ.
અ
સ
અ. સ. વી. ૬ મ.
અટ સત્ર
અ. સ. વી. ૭ સ0.
For Private And Personal Use Only