________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૭) ગહેલી ૮૬.
अध्यात्म. (ભવિ વદે રે સંખેશ્વર જિનરાયા–એ દેશી.) અમૃત સરખી રે સુણીએ વીરની વાણી, અતિ મન હરખી રે પ્રણમે કેવલ નાણી. એ આંકણી છે.
જનગામિની પ્રભુની વાણી, પાંત્રીશ ગુણથી ભાખે, પૂરવ પુણ્ય અપૂરવ જેહનાં, પ્રભુવાણી રસ ચાખે. અમૃત ૧ જેહમાં દ્રવ્ય પદારથ રચના, ધમધમે આકાશ; પુલ કાળ અને વળિ ચેતન,નિત્યાનિત્ય પ્રકાશ. અમૃત ૨ દ્રવ્ય ગુણ ને પર્યાય પ્રકાશે, અસ્તિ નાસ્તિ વિચાર, નય સાતેથી માલકેષમાં, વરસે છે જલધાર.
અમૃત. ૩ ગુણ સામાન્ય વિશેષ વિશેષે, હાય મલિ ગુણ એકવીશ, તસ ચઉ ભંગી ચાર નિક્ષેપે, ભાંખે શ્રી જગદીશ. અમૃત૪ ભિલદષ્ટાંતે ખેચર ભૂચર, સુરપતિ નરપતિ નારી, નિજ નિજ ભાષાએ સહ સમજે, વાણીની બલિહારી. અમૃત૫ નંદિવદ્ધનની પટરાણી, ચઉ મંગલ પ્રભુ આગે, પૂરે સ્વસ્તિક મુક્તાફલને, ચડવા શિવગતિ પામેં. અમૃત ૬ ચઉ અનુયેગી આતમદર્શી, પ્રભુવાણુ રસ પીજે, દીપવિજય કવિ પ્રભુતા પ્રગટે, પ્રભુને પ્રભુતા દીજે અમૃ૦ ૭
ગહુલી ૮૭.
જૂનહી. હાંજી સમકિત પાલે કપાસને, હાં રેંજણ પાપ અઢાર
For Private And Personal Use Only