________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગહુલી . गुरु गाममां पधारता गावानी.
( રાગ એ લંકાથકી સીતા સુંદરી.) મુનિરાજ પધાર્યા ગામમાં, સહુ સંઘને હર્ષ માય; પધાર્યા. ટેક. ધન્ય દિન ઘડી આજ માહરી, આજ પુણ્યાંકુર પ્રગટાય. પધાર્યા. ૧ વંદ વિનય પ્રદક્ષિણ દઈને, કરી વિનય ઘરી બહુમાન. પધાર્યા. ૨ દેખી ચંદ્ર ચાતક જેમ હરખતું, મેઘ ગાજતાં જેમ મેર. પધાર્યા. ૩ તેમ ગુરૂ દર્શનથી સંઘમાં, થયે આનંદ સઘળે ઠેર પધાર્યા. ૪ કરે ભાવથી સહિયર ગહુલી, ગાઓ મંગળ ગીત રસાળ. પધાર્યા. ૫ ગુરૂ પંચ મહાવ્રત પાળતા, નહીં મમતા માયા લેશ. પધાર્યા. ૬ રાગ દ્વેષને દૂરે ટાળતા, વળી વિચરંતા દેશ વિદેશ. પધાર્યા. ૭ હર્ષોલ્લાસા ધરી હરી માનન, કીધાં દર્શન સરૂ આજ પધાર્યા. ૮ બુદ્ધિસાગર ગુરૂની વાણીથી, સર મુજ આતમ કાજ. પધાર્યા. ૯
ગહેલી છે.
गुरु उपदेशविष. ( સિયા આવજે રાતે. એ રાગ. )
સદ્દગુરૂ ઉપદેશ આપે, પાપીના પાપોને કાપે,બહેની પ્યારી રે. મારી. ૧ હિંસા જીવનરે ન કરીએ, પરદુઃખ પેખી હર્ષ ન ધરીએ. બહેની, ૨ ચાડી ચુગલીસે તજીએ, સત્યાભૂષણ કઠે સજીએ. બહેની. ૩ ક્રોધ કરે ન ભાળે, સત્ય વદી કુળ નિજાવટ છે. બહેની. ૪ પરધન પિખીને ન લીજે, ચેરી પરની કહે કેમ કીજે. બહેની. ૫. પરપુરૂપથીરે ન હીએ, નિંદા થાય તિહાં નવ વસીયે. બહેની, ૬ રાત્રી પડતાં ન ખાવું, જે હવે શિવપુરમાં જાવું. બહેની. ૭
For Private And Personal Use Only