________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
કાઈ સાથે ન કરીએ વરરે, નીતિથી રહીએ નિજ ઘેરરે; બુદ્ધિસાગર શિવ સુખ લ્હેર.
ગહુલી, પ
मुनि धर्मविष
( માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરો એ રાગ )
વ્હાલા ગુરૂરાજ ઉપદેશ આપે, ભવવૃક્ષતણુ' મૂલ કાપે; વ્હાલા. એ ટેક, સત્ય ધર્મ જીનેશ્વર ભાખે, કામિની કંચન ન રાખે; સમતા અમૃત રસ ચાખે.
લાગી સદ્ગુરૂ વાણી મીઠી, મિથ્યા વાણી લાગી અનિષ્ઠી; મેતા અનુભવ નયણે દીડી.
જીન આણા ધરી નિજ માથે, વીર વલય દયાદાન હાથે; રમે અનુભવ મિત્રની સાથે.
પચ ઇંદ્રિય વશમાં કીધી, વાટ મેક્ષ નગરની લીધી; વિષય તૃષ્ણા શીખ દીધી.
પાંચ સુમતિ ગુપ્તિ ત્રણ્ય ધારી, ત્યાગી કુમતિ કુટિલતા નારી; લાગી સુમતિ નારી દિલ જ્યારી.
બન્યા મુક્તિતણા ગુરૂ રાગી, મિથ્યાત્વદશા દૂર ભાગી; શુદ્ધ ચેતના ઘટમાં જાગી;
નિ’દ્યા વિકથા પરિહરતા, શુદ્ધ આત્મિક ધ્યાન ધરતા; વાયુ પેઠે ગુરૂ વિચરતા.
સતી. છ
ગુરૂ દર્શીન શિવ સુખકારી, પાપ નાશક મગળકારી; બુદ્ધિસાગર ” ગુરૂ જયકારી,
66
>>
For Private And Personal Use Only
વ્હાલા. ૧
વ્હાલા. ૨
વ્હાલા. ૩
વ્હાલા. ૪
વ્હાલા. ધ્
વ્હાલા. ૬
વ્હાલા, ક
વ્હાલા. ૮