________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૮૮ )
..
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકૃષ્ણ ચરીત્ર ૧-૮-૦
ગğલી ૭૦ મી.
પ્રભુજી આવ્યા રે શહેર ભરૂઅચકે મેદાન, અશ્વ પ્રતિમાધ્યા રે જાણે પુર્વક સયાણુ ! એ ટેક ! ઝલકે ઉગમતે પરભાત, ભુપતિ હરખ્યો રે સાર્યા અથી કા જ, સ્વામીજી વાંધા રે બહુ ફાજા કે સાજ, ભકિત રાગેરે જીવ પામે શિવરાજ ! પ્રભુ॰ || ૧ ।।ઉપદેશ આપે ત્રિભુવન ભાણ, સુણે પરખદા ખરે વાણુ, મનમાં જાણે કાઇ સુજાણ, નૃપ પુછે ? મુની સુન્નત જિન રાય, પ્રતિબાવ્યા રે કાઇ જીવ એણે ડાય, દેવ દીઠા રે એક તુરંગ ધર્મ થાય ॥ પ્ર૦ | ૨ || અણુસણુ લેઈ પ્રભુકે પાય, પહેાતા સુરલોકે દિલ લાય, તિથ થાપે મન માય, સધ સેવે રે દૂર દેશથી આય, ભાવના ભાવે રે તજી વિષય કષાય, દુ:ખમ કાલે રે એ મહિમા ગવરાય ! પ્ર॰ ॥ ૩ !! નાટક નાચે નવ નવ ર્ગ, કરે અશુભ કર્મના ભંગ, સાચા સમકિત ગુણના રંગ, સુત્રે દીસે રે સુરિયાભ સુરના અધિકાર, પુજા કીધી સવર ભેદ સુખકાર, શંકા ટાળે રે ભિવક જીવ નિરા ધાર ! પ્ર૦ || ૪ || પદમાવતીના તદ્દન મહાભાગ, દાખે શિવગતિ પુરિને માગ, જગમાંહે કહેવાયે વીતરાગ
For Private And Personal Use Only