________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમભભાગવત મોટ ચીત્રવાળુ ૫-૦૦ ( ૮૯ ) આ છે રાયે રે જિનશાસન સુલતાન, માગ્યા દીજે રે મનવંછિત પ્રભુ દાન, તાછા કીજે રે વિબુધ વિમળ શુભ ઘયાન તે પ્ર. || ૫ ઈતિ છે કo |
ગહુંલી ૭૧ મી. વીરજી આયા રે ગુણશીલવનકે મેદાન-એ દેશી.
ભવિયણ વંદો રે ચોવીશ જિનરાય, સંમતિ આપેરે ટાળે કુગતિ કુડાય છે એ ટેક | પાવન દેશાંતર કરતા સ્વામ, વિચરંતા વળી ગામોગામ, પાતક જાયે લીધે નામ જગ પડિહેરે એ ત્રિહ લેાકનો નાથ, મુનિ પરિવાર રે ચઉદ સહસ છે સંધાત, સાયર છોડી રે કેણ સેવે છીલર પાથ ભવિયણo ૧ | રાજગ્રહી નયરી ઉદ્યાન, ગુણશીલા ચૈત્યકે મેદાન. આયા પુંડરિક પ્રધાન, સુર તિહાં રચે રે સમવસરણ તેણિ વાર, ઇંદ્ર ઈદ્રાણી રે વદે પ્રભુને અપાર, આનંદ પાવે રે દેખી પ્રભુને દેદાર છે ભવિ ૨ . વનને પાલક જેનું નામ, દીધી વધામણિ જઇને તામ, શ્રેણિક - ૨ખ્યો સુણીને નામ, ચલચિત્ત થી રે મધપતિ માહારાજ, પરિવાર સંયુકત રે સાથે રમણી સમાજ, તિહાથી ચાલે રે પ્રભુને વંદન કાજ રે ભવિ. ૩ છે
For Private And Personal Use Only