________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬) નવસ્મરણ અથે સાથે ૦-૨-૦ ન મા મહારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચકી આપ ૭ અમે વાસુદેવ ધુર થઇશું, કુળ ઉત્તમ મહારૂં કહીશું; નાચે કુળ મદશુ ભરાણે, નિચ ગોત્ર તિહાં બંધાણ. ૮ એક દિન તનુ રોગ વ્યાપે, કે સાધુ પાણી ન આપે ત્યારે વંછે ચેલે એક, તવ મળીયે કપિલ અવિવેક. ૯ દેશના સુણી દિક્ષા વાસે, કહે મરિચી લીયો મુનિ પાસે, રાજપુત્ર કહે તુમ પાસે લેશુ અમે દિક્ષા ઉલ્લાસે. ૧૦ તુમ દરશને ધરમને વેમ, સુણી ચિતે મરિચી એમ; મુજ વેગ મળયે એ ચેલે, મુળ કડવે કડવે વેલો, ૧૧ મરિચી કહે ધર્મ ઉભયમાં, લીએ દિક્ષા વન વયમાં એણે વચને વધ સંસાર, એ ત્રીજે કો અવતાર. ૧૨ લાખ ચોરાશી પુરવ આય, પાળી પંચમે સ્વર્ગ સધાય; દસ સાગર જીવિત ત્યાંહી, શુભ વિર સદા સુખ માંહી. ૧૩
| હાથી ૩ જી !
[ચોપાઇની દેશી. ] પાંચમે ભવ કેલ્લાગ સિગ્નવેશ, કેશિક નામે બ્રાહ્મણ વેશ; એંશી લાખ પુરવ અનુસરી ત્રિદંડીયાને
For Private And Personal Use Only