________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુરસિંહ ઠગારે ભાગ કથા –૪-૦ (૧૮૫) લીયે પ્રભુ પાસ; દુષ્કર ચરણ લહી થયેરે, ત્રિદંડીક શુભ વારે પ્રાણી ૮
ઢાળ રજી
[ વિવાહલાની દેશી.] નવા વેરા રચે તેની વેળા, વિચરે આદેસર ભેળા; જળ થડે સ્નાન વિશેષે. પગે પાલડી ભગવે વેશે. ૧ ધરે ત્રિદંડ લાકડી હાટી, શિર મુંડને ધરે ચોટી; વળી છત્ર વિલેપન અગે, થુલથી વ્રત ધરતે રંગે. ૨
નાની જઈ રાખે, સહુને મુનિ મારગ ભાંખે; સમરણ પુછે નરેશ, કે આગે હશે જિનેશ. ૩ જિન જપે ભરતને તામ, તુજ પુત્ર મરિચી નામ; વીર નામે થશે જિન છે, આ ભરતે વાસુદેવ પહેલા જ ચક્રવતી વિદેહે થાશે, સુણી આવ્યા ભરત ઉલાસે, મરચીને પ્રદક્ષિણા દેતા નમી વંદીને એમ કહેતા. ૫ તમે પુન્યાઇવંત ગવાશે, હરિ ચકી ચરમ જિન થાશે; નવિ વદુ ત્રિદંડીક વેશ; નમું ભકિતયે વીર જિને શ. ૬ એમ સ્તવના કરી ઘેર જાવે, મરિચી મન હર્ષ
For Private And Personal Use Only